SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ : ૩૩ ૨૧૭ જન્મથી માંડી મરણુ સમય સુધી પુરુષની અંદર પુરુષ એવા શબ્દ વપરાય છે; તેના જ ખાલ વગેરે અનેક પ્રકારના પર્યાય – અશેા છે. [૩૨] પુરુષરૂપે જન્મ લીધો ત્યારથી માંડી મરણુ પર્યંત તે જવ પુરુષ પુરુષ ’એવા સમાન શબ્દથી વ્યવહારાય છે અને ‘પુરુષ પુરુષ એવી સમાન પ્રતીતિને વિષય અને છે; તેથી જીવનેા એ પુરુષરૂપ સદશપર્યાયપ્રવાહ વ્યંજનપર્યાય છે. તેમાં જે બીજા ખાલ્ય, યૌવન, વૃદ્ધત્વ આદિ અનેક પ્રકારના સ્થૂલ પર્યાયે કે તેથી ખીજા સૂક્ષ્મ પર્યાયેા ભાસે છે, તે બધાયે પુરુષરૂપ વ્યંજનપર્યાયના અવાંતર — પેટા પર્યાય છે. અર્થાત્ કાઈ પણ એક બ્ય જનપર્યાય લઈ એ, તે તેના બીજા ભેદો શકય હોવાથી તેને અનેક પર્યાયો સંભવે જ છે, [૩૨] વ્યંજનપર્યાયમાં એકાંત અભિનપણું સ્વીકારતાં શે દ્વેષ આવે તેનું કથન अस्थि ति णिव्वियप्पं पुरिसं, जो भइ पुरिसकालम्मि । सो बालाइवियप्पं न लहइ तुल्लं व पावेज्जा ।। ३३ ।। જે વક્તા પુરુષને તેની પુરુષદશામાં વિધિરૂપે માત્ર અભિન્ન કહે છે, તે માલ આદિ ભેદે જાણવા નથી પામતા, તેથી તે તુલ્ય જ પ્રાપ્ત કરે છે. [૩૩] જો પુરુષરુપ વ્યંજનપર્યાયને એકાંતપણે અભિન્ન માનવામાં આવે, તો તેને અથ એ જ થાય કે તેના અવાંતર પર્યાયેા નથી; અને એમ માનવા જઈ એ તેા પરિણામે એ પુરુષરૂપ પર્યાય પણ સિદ્ધ ન થાય. કારણ કે પુરુષત્વ એટલે અનેક અવાંતર પાઁયાને સમુદાય. હવે જે અવાંતર પર્યાય જ ન હોય, તે સમુદાયરૂપ પુરુષપર્યાય ન જ હાઈ શકે; તેથી એકાંત અભિન્ન માનતાં અવાંતર પપૈયાને લેપ થવાને લીધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy