SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. મૂળકારનો પરિચય ૧૩૯ અને બીજી પરંપરાઓ કાં તે દબાઈ જાય છે અગર તે સહજ ગૌણ બની જાય છે. આ વખતે એ બળ પામેલ પરંપરાને એ સમર્થ વિદ્વાનની જ આદિ સૃષ્ટિ માની તે ઉપરથી એતિહાસિક અનુમાને બાંધવામાં ઘણું વાર ભૂલ થઈ જાય છે. ધર્મકીતિ અને સિદ્ધસેનના ગ્રંથગત સાદશ્ય ઉપરથી નિર્વિવાદ અનુમાન તે એટલું જ કરી શકાય કે એ બન્ને સામે અમુક અમુક પરંપરા હતી; એથી વધારે કશું જ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy