SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Birth does not even happen. Therefore, without giving a place to their talent in the inspiring materials with the three stated purposes, it cannot proceed. Whenever any Indian philosopher composes a text on the subject of the father, he places liberation (moksha) as the ultimate goal of the exposition of his subject, regardless of whether the purpose of the composition is related to the meanings of dharma, artha, kama, or whether it appears to be metaphysical, or to the spiritual disciplines of metaphysics and yoga. It is universally indicated in the beginning of the texts of all major subjects that moksha is the final fruit of that knowledge, and ultimately, in the conclusion of that text, it is stated that the student has attained liberation. The proponent of Vaisheshika philosophy, Kanada, engages in the discussion of the objects of study by first stating the exposition of that subject as a means to liberation. The author of Nyaya philosophy, Gautama, regards the knowledge of the means of proof as the door to liberation and only then proceeds with its exposition. The one expounding Sankhya philosophy also describes the genesis of the universe solely to provide the knowledge that leads to liberation. The exposition of Brahman and the world in Brahmanism is also for the completion of the means to liberation. In Yoga philosophy, discussions on yogic practice and all other relevant matters are also aimed at the attainment of liberation.
Page Text
________________ જન્મ જ ન થાત. તેથી ઉક્ત ત્રણે હેતુઓ સાથે પ્રેરક સામગ્રીમાં તેમની પ્રતિભાને સ્થાન આપ્યા વિના ન જ ચાલે. કઈ પણ ભારતીય શાસ્ત્રકાર જ્યારે પિતાના વિષયનું શાસ્ત્ર રચે છે, ત્યારે તે પોતાના વિષયના નિરૂપણના અંતિમ ઉદ્દેશ તરીકે મોક્ષને જ મૂકે છે, પછી ભલે રચના ઉદ્દેશ તે વિષય અર્થ, કામ, તિષ કે વૈદ્યક જે આધિભૌતિક દેખાતે હોય, કે તત્ત્વજ્ઞાન અને યોગ જે આધ્યાત્મિક દેખાતો હોય. બધાં જ મુખ્ય મુખ્ય વિષયનાં શાસ્ત્રના પ્રારંભમાં તે તે વિદ્યાના અંતિમ ફળ તરીકે મોક્ષનો જ નિર્દેશ હોવાને, અને તે તે શાસ્ત્રના ઉપસંહારમાં પણ છેવટે તે વિદ્યાર્થી મિક્ષ સિદ્ધ થયાનું કથન આવવાનું. વૈશેષિક દર્શનના પ્રણેતા “કણાદ' પિતાની પ્રમેયની ચર્ચા કરતાં પહેલાં તે વિદ્યાના નિરૂપણને મોક્ષના સાધન તરીકે જણાવીને જ તેમાં પ્રવર્તે છે.૧ ન્યાય દર્શનના સૂત્રધાર ગૌતમ પ્રમાણપદ્ધતિના જ્ઞાનને મોક્ષનું દ્વાર માનીને જ તેના નિરૂપણમાં ઊતરે છે. સાંખ્ય દર્શનનું નિરૂપણ કરનાર પણ મેક્ષના ઉપાયભૂત જ્ઞાનની પુરવણી ખાતર જ પોતાની વિશ્વોત્પત્તિ વિદ્યાનું વર્ણન કરે છે. બ્રહ્મમીમાંસાનું બ્રહ્મ અને જગત વિષેનું નિરૂપણ પણ મોક્ષના સાધનની પૂર્તિ માટે જ છે. યોગ દર્શનમાં યોગક્રિયા અને બીજી પ્રાસંગિક આવતી બધી બાબતોનું ૧. ૧, ૧, ૪, કણદસૂત્ર. ૨. ૧, ૧, ૧, ન્યાયસૂત્ર. ૩. જુઓ ઈશ્વરકૃષ્ણકૃત “સખ્ય કારિ', કાત્ર ૨. ત. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy