SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 9 - Verse 49 As the nature of attachment (kashaya) varies, similarly the state of self-discipline (samyama) varies; thus, it should be understood that the upper states of self-discipline should be perceived as increasingly purer levels. Although the state of purification, which represents non-attachment (nishkshay), is the same in each type of self-discipline, as the factors creating attachment (guni) increase, the steadiness decreases correspondingly. Due to the diversity of yogic attainments, steadiness also varies in different types; therefore, even the state of self-discipline, which is merely based on attachment, can manifest in countless forms. Ultimately, the state of self-discipline in which there is the highest purity and the utmost steadiness can only be one. Among the mentioned states of self-discipline, the most basic is the one related to ecstasy (pulaka) and attachment-driven skill (kashayakushila). These two enter into countless states simultaneously; then pulaka halts, whereas kashayakushila ascends further into countless states. After that, kashayakushila, response skill (pratisevana-kushila), and inner consciousness (bakush) jointly progress into countless states. Subsequently, bakush halts; then response skill ascends to countless states before coming to a stop; and afterward, kashayakushila ascends to countless states before pausing. After this, the state of non-attachment (akshay) arrives, which the liberated (niggantha) experiences. This, too, halts among countless levels. Following this, there emerges a singular state of supreme purity and steadiness, in which the liberated soul (snehi) attains spiritual emancipation (nirvana). In this ultimate state, although it encompasses countless aspects, the purification corresponding to the subsequent state is regarded as possessing infinite qualities. [49]
Page Text
________________ અધ્યાય ૯ - સૂત્ર ૪૯ તેમતેમ કાષાયિક પરિણતિ વિશેષ; અને જેમજેમ ઉપરનું સંયમસ્થાન, તેમ તેમ કાષાયિકભાવ છે; તેથી ઉપરઉપરનાં સંચમસ્થાને એટલે વધારે ને વધારે વિશુદ્ધિવાળાં સ્થાને એમ સમજવું. અને માત્ર ગનિમિત્તક સંયમસ્થામાં નિષ્કષાયત્વરૂપ વિશુદ્ધિ સમાન હોવા છતાં જેમજેમ ગનિરોધ છે વધત, તેમતેમ સ્થિરતા ઓછી વધતી. યોગનિધની વિવિધતાને લીધે સ્થિરતા પણ વિવિધ પ્રકારની હેય છે, એટલે માત્ર ગનિમિત્તક સંયમસ્થાને પણ અસંખ્યાત પ્રકારના બને છે. છેલ્લે સંયમસ્થાન જેમાં પરમપ્રકૃષ્ટ વિશુદ્ધ અને પરમપ્રકૃષ્ટ સ્થિરતા હોય છે, તે તેવું એક જ હોઈ શકે. ઉક્ત પ્રકારનાં સંયમસ્થાનમાંથી સૌથી જઘનત્યસ્થાને પુલાક અને કષાયકુશીલનાં હોય છે. એ બંને અસંખ્યાત સંયમસ્થાન સુધી સાથે જ વચ્ચે જાય છે; ત્યારબાદ પુલાક અટકે છે; પરંતુ કષાયકુશીલ એકલે ત્યાર બાદ અસંખ્યાત સ્થાને સુધી ચડળે જાય છે. ત્યાર પછી અસંખ્યાત સંયમસ્થાન સુધી કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એકસાથે વચ્ચે જાય છે. ત્યારબાદ બકુશ અટકે છે; ત્યારબાદ અસંખ્યાત સ્થાન સુધી ચડી પ્રતિસેવનાકુશીલ અટકે છે; અને ત્યારપછી અસંખ્યાત સ્થાન સુધી ચડી કષાયકુશીલ અટકે છે. ત્યારપછી અકષાય અર્થાત માત્ર નિમિત્તક સંયમ સ્થાને આવે છે, જેને નિગ્રંથ પ્રાપ્ત કરે છે. તે પણ તેવાં અસંખ્યાત સ્થાને સેવી અટકે છે. ત્યાર પછી એક જ છેટલું સર્વોપરી, વિશુદ્ધ અને સ્થિર સંયમસ્થાન આવે છે, જેને સેવી સ્નાતક નિર્વાણ મેળવે છે. ઉક્ત સ્થાને અસંખ્યાત હેવા છતાં તે દરેકમાં પૂર્ણ કરતાં પછીનાં સ્થાનની શુદ્ધિ અનંતાનંત ગુણ માનવામાં આવી છે. [૪૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy