SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvarthasutra The Siddhi Vimal and its thirty-two oceans should be filled with white (purity). The Niggantha (non-possessor) and the Sṇātaka (one who has undergone initiation) possess a white leshya; however, what remains in the Sṇātaka is an absence of leshya. 355th (Utpattiksthan): In the assembly (sangha) of the four types, including Pulaka, among the gods with 15 levels of existence, there are those of the highest class in the Sudharma realm; the supreme assembly Pulaka is situated in the similarity to an ocean with thousands; those of Bakusha and Pratishevana (receptive) have a superior assembly in the Achuta and Akshara realms comparable to an ocean; the assembly of Kshayakushala (those afflicted with passions) and Niggantha is in Sarvārthasiddhi vimāna (vehicle) at the thirty-three levels similar to an ocean; the assembly of the Sṇātaka is liberation. - Thana (Types of the places of restraint): The restraint of desires and “Controlling Yoga is restraint. Restraint cannot be uniform for everyone at all times; there exists a variation in restraint based on the differences between passions and the control of yoga. That which comes under the least control is the restraint in the state of chronicity, leading to innumerable types of restraint depending on the difference of intensity; all these types may be understood as the states of restraint. Where any trace of passions remains, those states are understood as Kshayanimittaka (caused by passions), and the subsequent ones as purely Yoganimittaka (caused by yoga). The state attained by completely restraining yoga should be perceived as the final state of restraint. As one approaches the earlier states of restraint, 1. The Digambar text describes two ocean-like states.
Page Text
________________ તત્વાર્થસૂત્ર સિદ્ધિ વિમલ અને તેના બાવીશ સાગરના હોય તે શુક્લ જ હોય. નિગ્રંથ અને સ્નાતકને શુકલ જ લેસ્યા હોય છે; પણ સ્નાતકમાં જે અગી હોય, તે અલેશ્ય હોય છે. ૩૫૫ત (ઉત્પત્તિસ્થાન)ઃ પુલાક આદિ ચાર નિર્ચ થે જધન્ય ઉપપાત સૌધર્મકલ્પમાં ૧પપમ પૃથફત્વ સ્થિતિવાળા દેવમાં છે; ઉત્કૃષ્ટ ઉપપાત પુલાકને સહસ્ત્રાર કલ્પમાં વિશ સાગરોપમની સ્થિતિમાં છે; બકુશ અને પ્રતિસેવનાકુશીલને ઉત્કૃષ્ટ ઉપપાત આરણ અને અચુત કલ્પમાં બાવીશ સાગરોપમની સ્થિતિમાં છે; કષાયકુશીલ અને નિગ્રંથનો ઉત્કૃષ્ટ ઉપપાત સર્વાર્થસિદ્ધિ વિમાનમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિમાં છે; સ્નાતકનો ઉપપાત નિર્વાણ છે. - થાન (સંયમનાં સ્થાનો-પ્રકાર) : કવાયનો નિગ્રહ અને “ યોગને નિગ્રહ એ સંયમ છે. સંયમ બધાને બધી વખતે એક સરખો હોઈ ન શકે, કષાય અને યોગના નિગ્રહવિષયક તારતમ્ય પ્રમાણે જ સંયમમાં પણ તરતમભાવ હોય છે. જે ઓછામાં ઓછી નિગ્રહ સંયમકટિમાં આવે છે, ત્યાંથી માંડી સંપૂર્ણ નિગ્રહરૂપ સંયમ સુધીમાં નિગ્રહની તીવ્રતા મંદતાની વિવિધતાને લીધે સંયમના અસંખ્યાત પ્રકારે સંભવે છે; એ બધા પ્રકારે સંયમસ્થાન કહેવાય છે. એમાં જ્યાં સુધી કષાયને લેશ પણ સંબંધ હોય, ત્યાં સુધીનાં સંયમસ્થાને કષાયનિમિત્તક, અને ત્યાર પછીનાં માત્ર યોગનિમિત્તક સમજવાં. યોગનો સર્વથા નિરોધ થવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે, તે છેલ્લું સંયમસ્થાન સમજવું. જેમજેમ પૂર્વ પૂર્વવત સંયમસ્થાન, ૧. દિગંબરીય ગ્રંશે બે સાગરેપમની સ્થિતિ વર્ણવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy