SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 9 - Sutra 49 The one who engages in sexual misconduct is known to cause harm; some Acharyas consider Pulak as a disqualifier for the fourth vow. There are two types of Bakush: instrumental Bakush and bodily Bakush. Those who are attached to instruments accumulate various, precious, and numerous special instruments, and continuously perform their rituals; they are called "instrumental Bakush." Those who engage in rituals for their bodily appearance are termed "bodily Bakush." The reactive Bakushal performs some activities without detailing the fundamental qualities. The Kashayakushal, Nigganth, and graduates do not have such disqualifications. Three (scriptures): There are five scriptures that include all Tirthankaras. Some believe that Pulak, Bakush, and reactive Bakushal exist eternally in three Tirths, and the rest—Kashayakushal, etc.—can exist in other Tirths as well as in non-Tirths. (Signs): There are two types: substance (dravya) and sentiment (bhav). The qualities of character (charitra gun) are represented by sentiment, while external forms like specific attire are represented by substance. In five scriptures, sentiment is certainly present; however, substance may or may not be present in all. In this presence: the three roles are Pulak, Padma, and Shukla. Bakush and reactive Bakushal also hold these roles. If the Kashayakushal possesses the quality of purification of conduct, then it has the aforementioned three roles; and the one with fine qualities, 1. The Digambara scripture describes four roles.
Page Text
________________ અધ્યાય ૯-સૂત્ર ૪૯ બલાત્કારે ખંડન કરનાર હોય છે, કેટલાક આચાર્યો પુલાકને ચતુર્થ વ્રતના જ વિરાધક તરીકે માને છે. બકુશ બે પ્રકારના હોય છેકેઈ ઉપકરણબકુશ અને કઈ શરીરબકુશ. જેઓ ઉપકરણમાં આસક્ત હોવાથી જાત જાતનાં, કીમતી અને અનેક વિશેષતાવાળાં ઉપકરણો ઇછે, તેમજ સંગ્રહે છે, અને નિત્ય તેમના સંસ્કાર-ટાપટીપ કર્યા કરે છે, તે ઉપકરણબકુશ.” જે શરીરમાં આસક્ત હોવાથી તેની શોભા માટે તેના સંસ્કારો કર્યા કરે છે, તે “શરીરબકુશ.” પ્રતિસેવનાકુશીલ મૂળ ગુણોની વિરાધના કર્યા વિના જ ઉત્તર ગુણોની કાંઈક વિરાધના કરે છે. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકને તે વિરાધના હતી જ નથી. તીન (શાસન)ઃ પાંચે નિર્ચ બધા તીર્થકરેનાં શાસનમાં મળી આવે છે. કેટલાકનું એવું માનવું છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશલ એ ત્રણ તીર્થમાં નિત્ય હોય છે અને બાકીના – કષાયકુશીલ આદિ તીર્થમાં પણ હોય છે અને અતીર્થમાં પણ હોય છે. (ચિહ્ન): એ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનું છે. ચારિત્રગુણ એ ભાવલિંગ, અને વિશિષ્ટ વેષ આદિ બાહ્ય સ્વરૂપ તે દ્રવ્યલિંગ. પાંચે નિર્ગમાં ભાવલિંગ અવશ્ય હોય છે; પરંતુ વ્યલિંગ તે એ બધામાં હોયે ખરું અને ન પણ હોય. સ્થાઃ પુલાકને પાછલી તેજે, પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યા હોય. બકુશ અને પ્રતિસેવનાકુશીલને યે લેશ્યા હેય. કષાયકુશીલ જે પરિહારવિશુદ્ધિચારિત્રવાળો હોય, તો તેને આદિ ઉક્ત ત્રણ લેશ્યા હેય; અને જે સૂકસંપરયવાળો ૧. દિગંબરીય ગ્રંથે ચાર લેસ્થા વર્ણવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy