SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
302 Tattvarthasutra There is also meditation. Still, one question remains regarding meditation: in the state from the beginning of the fourteen stages of spiritual development up to the point of the cessation of activity, is there any meditation done while living in that state? And if so, what is it? The answer comes in two ways: 1. The perception of the omniscient being (sarvajñ) at that stage is called 'meditative absorption,' and it is acknowledged that there is no meditation accepted there. 2. In that state, the strong efforts related to the mind, speech, and body’s actions are accepted as meditation. Commentary: The aforementioned meditation can last only up to the ultimate limit; hence, beyond that, sustaining it is tough, leading to its time parameter being considered as internal. Some consider breath retention as meditation, while others regard counting time with a unit as meditation, but the Jain tradition does not accept this. The reason for this is that if breathing is completely halted, eventually the body will not endure; thus, even the slightest breathing activity occurs in a meditative state. Similarly, when someone measures time with a unit: 1. The time taken to play a single vowel like 'Om' is considered as one unit. When a consonant becomes devoid of sound, it takes as much time as an 'adh' unit. Through the practice of understanding time marked by units or non-units, it is said that when certain actions take this much time, that time can be calculated in terms of units.
Page Text
________________ ૩૦૨ તત્ત્વાર્થસૂત્ર ક ંપતા એ પણ ધ્યાન છે. હજી ધ્યાનની બાબતમાં એક પ્રશ્ન રહે છે અને તે એ કે, તેરમા ગુણસ્થાનના પ્રાર ભથી માંડી યાનિરોધને ક્રમ શરૂ થાય ત્યાં સુધીની અવસ્થામાં અર્થાત્ સત્તપણે જીવન વ્યતીત કરવાની સ્થિતિમાં કાઈ ધ્યાન હેાય છે ખરું ? અને હાય ! તે કયું? આને ઉત્તર બે રીતે મળી આવે છેઃ ૧. એ વિહરમાણ સર્વજ્ઞની દશાને ધ્યાનાંતરિકા કહી તેમાં અબ્યાનીપણું જ કબૂલ રાખી, કોઈ ધ્યાન સ્વીકારવામાં આવ્યુ નથી. ૨. એ દશામાં મન, વચન અને શરીરના વ્યાપાર સંબંધી સુદૃઢ પ્રયત્નને જ ધ્યાન તરીકે સ્વીકારવામાં આવેલ છેઃ જાનુ રિમાળ : ઉપર્યુક્ત એક ધ્યાન વધારેમાં વધારે અંત સુધી જ ટકી શકે છે; તેથી આગળ તેને ટકાવવુ કઠણ હાવાથી તેનું કાલપરિમાણ અંતર્મુ દૂત માનવામાં આવ્યું છે. શ્વાસ-ઉચ્છ્વાસને બિલકુલ રાકવા એને કેટલાક ધ્યાન માને છે, વળી ખીજા કેટલાક ૧માત્રાથી કાલની ગણના કરવાને ધ્યાન માને છે, પણ જૈનપરંપરા એ કથન નથી સ્વીકારતી. કારણમાં તે કહે છે કે, જો સંપૂર્ણપણે શ્વાસ-ઉચ્છ્વાસ બંધ જ કરવામાં આવે, તે છેવટે શરીર ટકે જ નહિ; એટલે મદ કે મંદતમ પણ શ્વાસના સંચાર ધ્યાનાવસ્થામાં હોય છે જ; તેવી રીતે જ્યારે કોઈ માત્રા વડે કાલનું માપ કરે, ત્યારે ૧. ૐ ૐ’ આદિ એક એક હસ્વ સ્વર ખેલવામાં જેટલા વખત લાગે છે, તેટલા વખતને એક માત્રા' કહેવામાં આવે છે. વ્યંજન જ્યારે સ્વરહીન ખાલાય છે, ત્યારે તેમાં અધ માત્રા જેટલા વખત લાગે છે. માત્રા કે અમાત્રા જેટલા વખતને જાણી લેવાના અભ્યાસ કરી, કાઈ તે ઉપરથી ખીજી ક્રિયાના વખત માપે કે અમુક કામમાં આટલી માત્રાઓ થઈ, તે માત્રા વડે કાલની ગણના કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy