SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
30 Tavāthasūtra The establishment of the inner activity of the soul in a single subject by a person with excellent concentration is called meditation. It remains for that moment, that is, until the internal moment occurs. The six types of concentration in physical composition—Vajirṣabhana, Ardhavajīrṣabhana, and Nāra are considered the three excellent ones. Only one with excellent concentration is deserving of meditation. Because, for the mental strength required in meditation, the necessary physical strength is found in those three forms of concentration; it is not present in the other three. It is well-known that the main support of mental strength is the body, and physical strength depends on the physical composition, so those with non-excellent forms of concentration are not fit for meditation. The weaker the physical composition, the weaker the mental strength; the weaker the mental strength, the less stable the mind will be. Therefore, those with weak physical composition, that is, with non-excellent concentration, have less focus in any subject, whether it is praiseworthy or unpraiseworthy. 1. In the Digambara tradition, the three with excellent concentration are considered fit for meditation; the commentary and its elaboration favor regarding the first two types of concentration as the Lords of meditation. 2. When the ends of two bones are joined in one another's socket, it is called Mṛkatabhandha or nāra. When the joints of such a type are pressed together, they bind with the Rṣabhānara. And when those three are increased, it is said that they are fixed together on one Vajkīla, which is called the full year of Rṣabhānara concentration.
Page Text
________________ ૩૦ તવાથસૂત્ર ઉત્તમ સંહનનવાળાનું જે એક વિષયમાં અંતઃકણની વૃત્તિનું સ્થાપન તે ધ્યાન. તે મુહૂર્ત સુધી એટલે અંતર્મુહર્ત પર્યત રહે છે. ધિર : છ પ્રકારનાં સિંહન-શારીરિક બંધારણામાં વજીર્ષભનારાચ, અર્ધવજીર્ષભનારા અને નારાચ એ ત્રણ ઉત્તમ ગણાય છે. જે ઉત્તમ સંહનનવાળો હોય તે જ ધ્યાનનો અધિકારી છે. કારણ કે, ધ્યાન કરવામાં જોઈતા માનસિક બળ માટે જે શારીરિક બળ જોઈએ, તેને સંભવ ઉક્ત ત્રણ સંહનનવાળા શરીરમાં છે; બાકીનાં બીજા ત્રણ સંહનનવાળામાં નહિ. એ તે જાણીતું જ છે કે, માનસિક બળનો એક મુખ્ય આધાર શરીર જ છે અને શરીરબળ તે શારીરિક બંધારણ ઉપર નિર્ભર છે, તેથી ઉત્તમ સિવાયના સંહનનવાળા ધ્યાનના અધિકારી નથી. જેટલે અંશે શારીરિક બંધારણ નબળું, તેટલે અંશે મને બળ ઓછું; જેટલે અંશે મનોબળ ઓછું, એટલે અંશે ચિત્તની સ્થિરતા ઓછી. તેથી નબળા શારીરિક બંધારણવાળા અર્થાત્ અનુત્તમ સંહનનવાળા લેકે પ્રશસ્ત કે અપ્રશસ્ત કોઈ પણ વિષયમાં જે એકાગ્રતા ૧. દિગંબરીય ગ્ર માં ત્રણે ઉત્તમ સંહનનવાળાને ધ્યાનના અધિકારી માન્યા છે; ભાષ્ય અને તેની વૃત્તિ પ્રથમના બે સંહનનવાળાને ધ્યાનના સ્વામી માનવાને પક્ષ કરે છે. ૨. બે હાડકાંના છેડા એકબીજાના ખાડામાં ગેાઠવવામાં આવે, તે તે મર્કટબંધ અથવા નારા કહેવાય. તે પ્રકારના સાંધા ઉપર હાડને પટે આવે, તે તે ઋષભનારાએ બંધ થાય. અને તે ત્રણને વધે એ એક વજખીલ ઉપર પરોવવામાં આવે, તે તે પૂરે વર્ષભનારાચસંહનન બંધ થયો કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy