SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
368 The Tattvarthasutra Vayavrutya describes ten types of service that are worthy of service due to their appropriateness for service, according to the nature of the service. These are as follows: 1. Primarily responsible for enabling vows and conduct is the "Acharya." 2. Primarily responsible for imparting scriptural study is the "Upadhyaya." 3. Those who practice intense austerities are "Tapasvi." 4. The one who has been newly initiated and is seeking education is the "Shaiksh." 5. Those who are weakened by illness, etc., are "Glani." 6. Various disciples of different Acharyas who are mutually studying together and have similar recitations are known as "Gan." 7. A single teacher and his disciple family are referred to as "Kul." 8. Followers of religion are called "Sandh." Among them, monks, nuns, laymen, and laywomen are the four distinctions. 9. One who has renounced is a "Sadhu." 10. One who possesses equal qualities such as knowledge, etc., is called "Samane' – equal-minded. Now the distinctions of self-study are mentioned: Vachana, Prachhana, Anupraksha, Amnaya, and Dharmopadesha are the five distinctions of self-study. To gain knowledge, to clarify it without doubt, to perfect it, and to promote it—all these fall within self-study, which is why five distinctions are presented here according to the order of study methods. They are as follows: 1. Receiving the first lesson of words or meanings is "Vachana." 2. Doubt...
Page Text
________________ ૩૬૮ તત્વાર્થસૂત્ર વૈયાવૃત્ય એ સેવારૂપ હેવાથી, સેવાયોગ્ય હોય એવા દશ પ્રકારના સેવ્ય – સેવાયોગ્ય પાત્રને લીધે તેને પણ દશ પ્રકાર પાડવામાં આવ્યા છે. તે આ પ્રમાણેઃ ૧. મુખ્યપણે જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય, તે “આચાર્ય. ૨. મુખ્યપણે જેનું કાર્ય શ્રુતાભ્યાસ કરાવવાનું હોય, તે “ઉપાધ્યાય.” ૩. મોટાં અને ઉગ્ર તપ કરનાર હોય, તે તપસ્વી.” ૪. જે નવદીક્ષિત હેઈ શિક્ષણ મેળવવાને ઉમેદવાર હોય, તે શૈક્ષ.” ૫. રોગ વગેરેથી ક્ષીણ હોય, તે “ગ્લાની ૬. જુદા જુદા આચાર્યોના શિષ્યરૂપ સાધુઓ જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હોય, તેમને સમુદાય તે “ગણ.” છે. એક જ દીક્ષાચાર્યને શિષ્ય પરિવાર, તે “કુલ. ૮. ધર્મના અનુયાયીઓ તે “સંધ” એના સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર ભેદ છે. ૯. પ્રવજ્યાવાન હોય, તે “સાધુ. ૧૦. જ્ઞાન આદિ ગુણે વડે સમાન હોય, તે “સમને ઝ’–સમાનશીલ. [૨૪] હવે સ્વાધ્યાયના ભેદો કહે છે : वाचनाप्रच्छनानुप्रेक्षाम्नाय धर्मोपदेशाः ।२५ । વાચના, પ્રચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પાંચ સ્વાધ્યાયના ભેદે છે. જ્ઞાન મેળવવાને, તેને નિઃશંક, વિશદ અને પરિપક્વ કરવાનો તેમજ તેના પ્રચારને પ્રયત્ન એ બધું સ્વાધ્યાયમાં આવી જતું હોવાથી, તેના અહીં પાંચ ભેદો અભ્યાસશૈલીના ક્રમ પ્રમાણે જ દર્શાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે: ૧. શબ્દ કે અર્થનો પ્રથમ પાઠ લેવો, તે “વાચના.” ૨. શંકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy