SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
367 Chapter 9-10 23-24 Now it describes the distinctions of Vinaya: Knowledge, perception, conduct, and treatment are the four types of Vinaya. Vinaya is essentially one in nature, yet the distinctions made here are merely in terms of subject matter. The subject of Vinaya is primarily divided into four parts here: 1. Acquiring knowledge, continuing to study it, and not forgetting it - this is the "knowledge Vinaya." 2. Not being misled by the true perception of the nature of reality, investigating arising doubts to cultivate certainty - this is "perception Vinaya." 3. Maintaining concentration of the mind in any of the conducts such as Samayika, as previously mentioned - this is "conduct Vinaya." 4. Maintaining various appropriate behaviors towards anyone superior in virtue; for example, going towards them, standing up when they arrive, offering a seat, bowing, etc. - this is "treatment Vinaya." [23] Now it describes the distinctions of Vainya Acharya, Upadhyaya, Tapasvi, Shiksha, Glana, Gana, Kula Sangha, Sadhu, and collectively they are ten types of Vainya.
Page Text
________________ ૩૬૭ અધ્યાય ૯-૧૦ ૨૩-૨૪ હવે વિનયના ભેદ કહે છે: शानदर्शनचारित्रोपचाराः । २३ । જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ ચાર પ્રકાર વિનયના છે. વિનય એ વસ્તુતઃ ગુણરૂપે એક જ છે, છતાં અહીં તેના જે ભેદો પાડવામાં આવ્યા છે, તે માત્ર વિષયની દષ્ટિએ. વિનયના વિષયને મુખ્યપણે ચાર ભાગમાં અહીં વહેંચવામાં આવ્યો છે. જેમકે : ૧. જ્ઞાન મેળવવું, તેને અભ્યાસ ચાલુ રાખ, અને તેને ભૂલવું નહિ એ “જ્ઞાનને ખર વિનય છે. ૨. તત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શનથી ચલિત ન થવું, તેમાં આવતી શંકાઓનું સંશોધન કરી નિશંકપણું કેળવવું, તે “દર્શનવિનય.” ૩. સામાયિક આદિ પૂર્વોક્ત કોઈ પણ ચારિત્રમાં ચિત્તનું સમાધાન રાખવું, તે “ચારિત્રવિનય. ૪. કઈ પણ સગુણની બાબતમાં પોતાનાથી શ્રેષ્ઠ હોય તેના પ્રત્યે અનેક પ્રકારનો યોગ્ય વ્યવહાર સાચવવો; જેમકે, તેની સામે જવું, તે આવે ત્યારે ઊઠી ઊભા થવું, આસન આપવું, વંદન કરવું વગેરે, તે “ઉપચારવિનય.” [૨૩] હવે વૈયાવૃત્તના ભેદો કહે છે आचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुलसघकરાપુરનોશાના ર૪ 1 આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શિક્ષ, ગ્લાન, ગણ, કુલ સંઘ, સાધુ અને સમગ્ર એમ દશ પ્રકારે વૈયાવૃન્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy