SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tattvarthasutra mentions nine types of penance: Alochana, Pratikramana, Tadubhay, Viveka, Vyutsarga, Tapa, Cheda, Parihara, and Upasthapana. There are various methods to identify faults or mistakes, and all of them are considered penance. Here are the nine classifications briefly: 1. To openly reveal one's father's mistake in an honest manner in front of the guru is "Alochana." 2. To repent for the mistake made and to be cautious not to repeat it is "Pratikramana." 3. When both Alochana and Pratikramana are performed together, it is termed "Tadubhay" or "Mixed." 4. To abandon any unimagined food or items that later become known, is "Viveka." 5. To completely renounce body and speech while being focused is "Vyutsarga." 6. To engage in external penance like fasting or the like, is "Tapa." 7. To decrease one's vows according to the fault for a day, fortnight, month, or year is "Cheda." 8. To distance oneself from a specific object according to the fault with the person being careful not to touch anything, is "Parihara." 9. To re-adopt the great vows, due to a violation of Ahimsa, Satya, Brahmacharya, etc., is "Upasthapana." Parihara and Upasthapana are the three penances that are foundational, unalterable, and transcendent, hence there is much literature describing ten types of penance. The specific application of each penance to various types of faults is elaborated in texts focusing on penance, such as the Jatakalyana Sutra and others.
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર આલોચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એ નવ પ્રકાર પ્રાયશ્ચિત્તના છે. દોષ–ભૂલનું શોધન કરવાના અનેક પ્રકારો છે, તે બધા પ્રાયશ્ચિત્ત’ છે. એના અહીં ટૂંકમાં નવ ભેદ આ પ્રમાણે છેઃ ૧. ગુરુ સમક્ષ નિખાલસભાવે પિતાની ભૂલ પ્રકટ કરવી, તે “આલોચન.” ૨. થયેલ ભૂલને અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા માટે સાવધાન થવું, તે પ્રતિક્રમણ.” ૩. ઉક્ત આલોચન અને પ્રતિક્રમણ બને સાથે કરવામાં આવે, ત્યારે “તદુભય”-અર્થાત્ “મિશ્ર.” ૪. ખાનપાન આદિ વસ્તુ જે અકલ્પનીય આવી જાય અને પછી માલૂમ પડે તો તેને ત્યાગ કરવો, તે “વિવેક'. ૫. એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપારે છેડી દેવા, તે બુત્સર્ગ. ૬. અનશન આદિ બાહ્ય તપ કરવું, તે “તપ.” ૭. દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની પ્રવ્રજ્યા ઘટાડવી, તે છેદ.” ૮. દેશપાત્ર વ્યક્તિને તેના દોષના પ્રમાણમાં પક્ષ, માસ આદિ પર્યત કઈ જાતને સંસર્ગ રાખ્યા વિના જ દૂરથી પરિહરવી, તે ૧પરિહાર. ૯. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિ મહાવ્રતોનો ભંગ થવાને લીધે ફરી પ્રથમથી જ જે મહાવ્રતોનું આરોપણ કરવું, તે ઉપસ્થાપન.” [૨] ૧. પરિહાર અને ઉપસ્થાપન એ બેની જગાએ મૂળ, અનવસ્થાપ્ય, પારાચિક એ ત્રણ પ્રાયશ્ચિત્ત હોવાથી ઘણુ ગ્રંથમાં દશ પ્રાચશ્ચિત્તોનું વર્ણન છે. આ પ્રત્યેક પ્રાયશ્ચિત્ત કયા કયા અને કેવી કેવી જાતના દેષને લાગુ પડે છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણ વ્યવહાર, ‘જતકલ્પસૂત્ર આદિ પ્રાયશ્ચિત્તપ્રધાન ગ્રંથમાંથી જાણી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy