SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 9 – Verses 21-22 Abandoning tastes that arise from substances like honey and butter is called ‘abandonment of taste’. 5. Living in a secluded place without disturbances is called ‘seclusion’. 6. Straining the body through cold, heat, or various postures is called ‘austerity of the body’. Internal austerities: 1. A penance that can rectify faults arising from negligence in the observance of the vows is called ‘atonement’. 2. Holding great respect for virtuous qualities like knowledge is called ‘humility’. 3. Rendering services by providing means for spiritual practices or by engaging oneself in service is called ‘service-mindedness’. The difference between humility and service-mindedness is that humility is a mental virtue, while service-mindedness is a physical virtue. 4. Studying various subjects to gain knowledge is called ‘self-study’. 5. Abandoning attachment and aversion is called ‘renunciation’. 6. Abandoning distractions of the mind is called ‘meditation’. Now the number of distinctions in atonement, etc. is stated as: "nine, fourteen, five, two distinctions" in accordance with the order of internal austerities. 21. Since the contemplation on meditation is extensive, only the number of distinctions of the prior atonement, etc., is presented here. 22. Now the distinctions of atonement are stated as: "critical examination, repentance, both discernment and renunciation, the cessation of austerities, and the establishment of observances."
Page Text
________________ અધ્યાય ૯ – સૂત્ર ૨૧-૨૨ મધ, માખણ આદિ વિકારકારક રસને ત્યાગ કરવા, તે ‘રસપરિત્યાગ’. ૫. બાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું, તે ‘વિવિક્તશય્યાસનસ લીનતા'. ૬. ટાઢમાં, તડકામાં કે વિવિધ આસન આદિ વડે શરીરને કસવું તે ‘કાયકલેશ’. આયંતર તપ : ૧. લીધેલ વ્રતમાં થયેલ પ્રમાદજનિત દોષાનુ જેના વડે શેાધન કરી શકાય, તે પ્રાયશ્ચિત્ત’. ૨. જ્ઞાન આદિ સદ્ગુણો વિષે બહુ માન રાખવુ, તે ‘વિનય’. ૩. યાગ્ય સાધના પૂરાં પાડીને કે પોતાની જાતને કામમાં લાવીને સેવાસુશ્રુષા કરવી. તે વૈયાવૃત્ત્વ'. વિનય અને વૈયાવૃત્ત્વ વચ્ચે અંતર એ છે કે, વિનય એ માનસિક ધર્મ છે અને વૈયાવૃત્ત્વ એ શારીરિક ધર્મ છે. ૪. જ્ઞાન મેળવવા માટે વિવિધ પ્રકારને અભ્યાસ કરવા, તે સ્વાધ્યાય’. ૫. અર્હત્વ અને મમત્વના ત્યાગ કરવા, તે ‘વ્યુત્સ. ૬. ચિત્તના વિક્ષેપેાના ત્યાગ કરવા, તે ‘ધ્યાન’. [૧૯-૨૦] હવે પ્રાયશ્ચિત્ત આદિ તાના ભેદોની સંખ્યા કહે છે ઃ नवचतुर्दशपञ्चद्विभेद' यथाक्रमं प्राग्ध्यानात् | २१| ધ્યાન પહેલાંના આભ્યંતર તપના અનુક્રમે નવ, ચાર, દેશ, પાંચ અને બે ભેદ છે. ધ્યાનના વિચાર વિસ્તૃત હોવાથી તેને છેવટે રાખી તેની પહેલાંના પ્રાયશ્ચિત્ત આદિ પાંચ આભ્યંતર તાના ભેદાની સંખ્યા માત્ર અહીં દર્શાવવામાં આવી છે. [૨૧] હવે પ્રાયશ્ચિત્તના ભેદો કહે છે : आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्ग' तपश्छेद परिवांरोपस्थापनानि । २२ । Jain Education International ૩૬૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy