SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
18 Taravatha Sutra 1-2. Despite the pain of hunger and thirst, one should bear those sufferings with equanimity without taking any food or drink that goes against the accepted limits; this is known as the "sudha" and "pipasa" parihara. 3-4. Despite the difficulties of extreme cold and heat, one should endure those feelings equanimously without consuming any object to alleviate them; this is known as the "shita" and "ushna" parihara. 5. In the distress caused by the presence of pests like mosquitoes, one should patiently endure without getting upset; this is called the dashamsha parihara. 6. To endure nakedness equanimously is known as the "nagnatva" parihara. 7. When faced with various difficulties on the chosen path, one should engage with patience without succumbing to irritation; this is known as the "arati parihara." 8. A cultivator, whether male or female, should not be attracted to foreign beings during their practice. 1. There is a significant difference of opinion on this parihara in both the Shvetambara and Digambara sects; because of this difference, they are known as Shvetambara and Digambara. Although Shvetambara scriptures recognize total nudity only for specific ascetics, they grant permission for limited clothing to other ascetics and consider those who accept clothing without attachment as monks. In contrast, Digambara scriptures prescribe the same uniform nudity for all monks. Nudity is also referred to as "achelak parihara." Modern researchers see the tradition of accepting clothing as rooted in the practice of Lord Parshvanath, while the tradition of maintaining total nakedness is traced back to Lord Mahavira.
Page Text
________________ ૧૮ તરવાથસૂત્ર ૧-૨. ગમે તેવી ક્ષુધા અને તૃષાની વેદના છતાં સ્વીકારેલ મર્યાદા વિરુદ્ધ આહાપાણી ન લેતાં સમભાવપૂર્વક એ વેદનાઓ સહન કરવી, તે અનુક્રમે “સુધા” અને પિપાસા' પરીષહ. ૩-૪. ગમે તેટલી ટાઢ અને ગરમીની મુશ્કેલી છતાં તેને દૂર કરવા અક૯ય કઈ પણ વસ્તુનું સેવન કર્યા વિના જ સમભાવપૂર્વક એ વેદનાઓ સહી લેવી, તે અનુક્રમે “શીત” અને ઉષ્ણ પરીષહ. ૫. ડાંસ મચ્છર વગેરે જતુઓના આવી પડેલ ઉપદ્રવમાં ખિન્ન ન થતાં તેને સમભાવપૂર્વક સહી લેવો, તે દશમશક પરીષહ. ૬. નગ્નપણાને સમભાવપૂર્વક સહન કરવું તે “નગ્નત્વ” પરીષહ. ૭. સ્વીકારેલ માર્ગમાં અનેક મુશ્કેલીઓને લીધે કંટાળાને પ્રસંગ આવે ત્યારે કંટાળે ન લાવતાં ધૈર્યપૂર્વક તેમાં રસ લે, તે “અરતિપરીષહ ૮. સાધક પુરુષ કે સ્ત્રીએ પિતાની સાધનામાં વિજાતીય આકર્ષણથી ૧. આ પરીષહના વિષયમાં વેતાંબર, દિગંબર બંને સંપ્રદાયમાં ખાસ મતભેદ છે; એ જ મતભેદને લીધે શ્વેતાંબર અને દિગંબર એવાં નામો પડેલાં છે. શ્વેતાંબર શાસ્ત્રો વિશિષ્ટ સાધકો માટે સર્વથા નઝપણું સ્વીકારતા હોવા છતાં અન્ય સાધક માટે મર્યાદિત વસ્ત્રપાત્રની આજ્ઞા આપે છે, અને તેવી આજ્ઞા પ્રમાણે અમૂઈિતભાવથી વસ્ત્રાપાત્ર સ્વીકારનારને પણ તેઓ સાધુ તરીકે માને છે જ્યારે દિગંબર શાસ્ત્રો મુનિનામધારક બધા સાધુ માટે એક સરખું એકાંતિક નગ્નત્વનું વિધાન કરે છે. નગ્નત્વને “અચેલક પરીષહ પણું કહે છે. આધુનિક શોધક વિદ્વાને વસ્ત્રાપાટા ધારણ કરવાની તાંબરીય મતની પરંપરામાં ભગવાન પાર્શ્વનાથની સવસ્ત્ર પરંપરાનું મૂળ જુએ છે, અને સર્વથા નગ્નપણું રાખવાની દિગંબરીય મતની પરંપરામાં ભગવાન મહાવીરની અવશ્વ પરંપરાનું મૂળ જુએ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy