SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 9 - Section 7 355 9. To strengthen the resolve to shake off the bonds of karma, one should contemplate its various results: "In the case of suffering, there are two types. One is that which is encountered without intention and knowledgeable effort, such as the suffering experienced by animals, birds, and the deaf-mute; the poverty inherited through birth and lineage. The other type is that which is achieved through purposeful and knowledgeable effort, such as the poverty arising from penance and renunciation, and physical weakness. In the first case, due to the absence of intention, it becomes a cause of distress and yields unfavorable results; while in the second case, due to righteous intent, the results are favorable. Therefore, cultivating resolution in the bitter results received unexpectedly, and where possible, enduring accumulated karma in such a way that favorable results arise through penance and renunciation is indeed commendable; that contemplation is called “the consideration of non-obstruction.” 10. For the purity of knowledge of the nature of reality, one should contemplate the true form of the universe; that is called "the consideration of nature." 11. To maintain presence of mind on the path to liberation, one should contemplate, "In the web of beginningless worldly existence, it is rare for a soul flowing in the current of various sufferings and bearing the severe blows of karma such as birth and death to attain pure vision and pure conduct;" this is called "the consideration of the rarity of attainment." 12. One should contemplate not deviating from the righteous path and consolidating one's commitment to its practice, thinking, "How great is the good fortune of those accomplished beings who teach the Dharma by which the welfare of all living beings can be facilitated," this is called "the consideration of the significance of Dharma."
Page Text
________________ અધ્યાય ૯- સત્ર ૭ ૩૫૫ ૯. કર્મનાં બંધનોને ખંખેરી નાંખવાની વૃત્તિ દઢ કરવા માટે તેના વિવિધ વિપાકનું ચિંતન કરવું કે, “દુઃખના પ્રસંગે બે પ્રકારના હોય છે. એક તો ઈરછા અને સજ્ઞાન પ્રયત્ન વિના જ પ્રાપ્ત થયેલા, જેમકે–પશુ, પક્ષી અને બહેરા-મૂગા આદિના દુઃખપ્રધાને જન્મ તથા વારસામાં મળેલી ગરીબી; અને બીજા, સદુદેશથી સજ્ઞાન પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરાયેલા, જેમકે–તપ અને ત્યાગને લીધે પ્રાપ્ત થયેલ ગરીબી અને શારીરિક કૃશતા આદિ. પહેલામાં વૃત્તિનું સમાધાન ન હોવાથી તે કંટાળાનું કારણ બની અકુશલ પરિણામદાયક નીવડે છે; અને બીજા તો સદુવૃત્તિજનિત હોવાથી તેમનું પરિણામ કુશલ જ આવે છે. માટે અણધાર્યા પ્રાપ્ત થયેલ કટુક વિપાકમાં સમાધાનવૃત્તિ કેળવવી અને જ્યાં શકય હોય ત્યાં તપ અને ત્યાગ દ્વારા કુશલ પરિણામ આવે તેવી રીતે સંચિત કર્મોને ભોગવી લેવાં એ જ શ્રેયસ્કર છે; તે ચિંતન એ “નિર્જરાનુપ્રેક્ષા. ૧૦. તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ માટે વિશ્વનું વાસ્તવિક સ્વરૂપ ચિંતવવું, તે કાનુપ્રેક્ષા. ૧૧. પ્રાપ્ત થયેલ મોક્ષમાર્ગમાં અપ્રમત્તપણું કેળવવા એમ ચિંતવવું કે, “અનાદિ પ્રપંચજાળમાં, વિવિધ દુબેના પ્રવાહમાં વહેતા અને મેહ આદિ કર્મોના તીવ્ર આઘાત સહન કરતા જીવને શુદ્ધ દૃષ્ટિ અને શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થવાં દુર્લભ છે,' તે “બધિદુર્લભત્વાનુપ્રેક્ષા.” ૧૨. ધર્મમાર્ગથી ચુત ન થવી અને તેના અનુષ્ઠાનમાં સ્થિરતા લાવવા એમ ચિંતવવું કે, “જેના વડે સંપૂર્ણ પ્રાણીઓનું કલ્યાણ સાધી શકાય તે સર્વગુણસંપન્ન ધર્મ પુરુષોએ ઉપદે તે કેટલું મોટું સદભાગ્ય છે, એ “ધર્મસ્વાખ્યાતવાનુપ્રેક્ષા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy