SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
354 In the policy of reducing attachment, one experiences unbearable suffering; indeed, this world is a garden of joy-sorrow, happiness-suffering, and is truly full of difficulties, that is "perception of the world." 4. To attain liberation, it is necessary to develop detachment in the context of attachment; therefore, one should contemplate thinking that the attachment considered as kin should be cast aside as the attachment considered as other, as if to say, "I alone eat and die, and I alone experience the rewards of happiness and suffering heralded by my father," that is "perception of oneness." 5. Due to great delusion, a person forgets the true duties and mistakenly considers the body and other things as his own, and to avoid that situation, it is essential to eliminate the identification with fatherhood towards the body and other things; for this, one must contemplate the differences in the qualities of both—how the body is gross, limited, and inanimate, while I am subtle, unlimited, and sentient, that is "perception of otherness." 6. Since the body is the most desirable object of attachment, one should contemplate reducing attachment to it by thinking, "The body itself is impure, it arises from impurity, it is drenched in impure substances, it is the place of impurity, and it is the cause of the lineage of impurity," that is "perception of impurity." 7. To reduce attachment to the pleasures of sense each sense should be contemplated for its ill effects arising from attachment, that is "perception of aversion." 8. To close the doors of misdeeds, one should contemplate the virtues of restraint, that is "perception of restraint."
Page Text
________________ ૩૫૪ તવાથ–સૂત્ર ભરખવાની નીતિમાં અસહ્ય દુઃખ અનુભવે છે; ખરી રીતે આ સંસાર હર્ષ-વિષાદ, સુખ-દુઃખ આદિ ઠક્કોનું ઉપવન છે અને સાચે જ કષ્ટમય છે, તે “સંસારાનુપ્રેક્ષા.” ૪. મેક્ષ મેળવવા માટે રાગ ના પ્રસંગમાં નિર્લેપપણું કેળવવું જરૂરી છે, તે માટે સ્વજન તરીકે માની લીધેલ ઉપર બંધાતો રાગ અને પરજન તરીકે માની લીધેલ પર બંધાતે જ ફેંકી દેવા જે એમ ચિંતવવું કે, હું એકલે જ જમું છું, મરું છું, અને એકલો જ પિતાનાં વાવેલાં કમબીજોનાં સુખદુઃખ આદિ ફળો અનુભવું છું, તે “એકત્વાન પ્રેક્ષા’. ૫. મનુષ્ય મહાવેશથી શરીર અને બીજી વસ્તુઓની ચડતીપડતી પિતાની ચડતી પડતી માનવાની ભૂલ કરી ખરા કર્તવ્યનું ભાન ભૂલી જાય છે; તે સ્થિતિ ટાળવા માટે શરીર આદિ અન્ય વસ્તુઓમાં પિતાપણાને અધ્યાસ દૂર કરે આવશ્યક છે; તે માટે એ બંનેના ગુણધર્મોની ભિન્નતાનું ચિંતન કરવું કે, શરીર એ તો સ્થૂળ, આદિ અને અંતવાળું તેમજ જડ છે અને હું પોતે તો સૂક્ષ્મ, આદિ અને અંત વિનાનો તેમજ ચેતન છું, તે “અન્યત્યાનુપ્રેક્ષા'. ૬. સૌથી વધારે તૃષ્ણાસ્પદ શરીર હોવાથી તેમાંથી મૂછ ઘટાડવા એમ ચિંતવવું કે, “શરીર જાતે અશુચિ છે, અશુચિમાંથી ઉત્પન્ન થયેલું છે, અશુચિ વસ્તુઓથી પિલાયેલું છે, અશુચિનું સ્થાન છે, અને અશુચિપરંપરાનું કારણ છે, તે અશુચિ–ાનુપ્રેક્ષા.' ૭. ઈતિના ભોગેની આસક્તિ ઘટાડવા એક એક ઇંદ્રિયના ભાગના રાગમાંથી ઉત્પન્ન થતાં અનિષ્ટ પરિણામનું ચિંતન કરવું તે “આસવાનુપ્રેક્ષા. ૮. દુર્વત્તિનાં દ્વારો બંધ કરવા માટે સવૃત્તિના ગુણોનું ચિંતન કરવું, તે “સંવરાનુપ્રેક્ષા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy