SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 9 - Sutra 7 353 Anupriksha means deep contemplation. When the contemplation is philosophical and profound, it helps to restrain attachments and aversions; therefore, such contemplation is described as a means of self-control. Subjects that are particularly beneficial for purification of life have been chosen, and these twelve subjects are considered as twelve Anuprikshas. Anupriksha is also referred to as "Bhavana." The Anuprikshas are as follows: 1. To avoid sorrow from losing any acquired object, it is necessary to reduce attachment to such objects; this reduction is achieved by contemplating that the body and possessions are not eternal or stable, which is termed “Anityanupreksha.” 2. To accept only pure religion as the refuge in life, it is essential to remove attachment from everything else; this removal requires contemplation like that of a deer caught in a lion's paw which has no refuge—similarly, I am also permanently without refuge due to afflictions and suffering, which is termed “Asharananupreksha.” 3. To renounce worldly desires, it is essential to cultivate indifference, or detachment, towards worldly objects, and for this, one must convince oneself that in this endless cycle of birth and death, there is truly no one who is a dear one or an alien; because the relationships with everyone have been established through countless lifetimes, and beings suffering from attachment and aversion are troubled in their desires due to relations with each other.
Page Text
________________ અધ્યાય ૯-સૂત્ર ૭ ૩૫૩ અનુપ્રેક્ષા એટલે ઊંડું ચિંતન. જે ચિંતન તાત્વિક અને ઊંડું હોય, તો તે દ્વારા રાગદ્વેષ આદિ વૃત્તિઓ થતી અટકે છે; તેથી એવા ચિંતનને સંવરના ઉપાય તરીકે વર્ણવેલ છે. જે વિષયનું ચિંતન જીવનશુદ્ધિમાં વિશેષ ઉપયોગી થવાને સંભવ છે, તેવા બાર વિષય પસંદ કરી તેમનાં ચિંતનેને બાર અનુપ્રેક્ષા તરીકે ગણાવેલાં છે. અનુપ્રેક્ષાને “ભાવના” પણ કહેવામાં આવે છે. એ અનુપ્રેક્ષાઓ નીચે પ્રમાણે છે: ૧. કોઈ પણ મળેલી વસ્તુને વિગ થવાથી દુઃખ ન થાય, તે માટે તેવી વસ્તુમાત્રમાંથી આસક્તિ ઘટાડવી આવશ્યક છે; અને એ ઘટાડવા જ શરીર અને ઘરબાર આદિ વસ્તુઓ તેમજ તેમના સંબંધે એ બધું નિત્ય – સ્થિર નથી એવું ચિંતન કરવું, તે “અનિત્યાનુપ્રેક્ષા. ૨. માત્ર શુદ્ધ ધર્મને જ જીવનના શરણ તરીકે સ્વીકારવા માટે, તે સિવાયની બીજી બધી વસ્તુઓમાંથી મમત્વ ખસેડવું આવશ્યક છે; તે ખસેડવા માટે જે એમ ચિંતવવું કે, જેમ સિંહના પંજામાં પડેલ હરણને કાંઈ શરણ નથી, તેમ આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત એ હું પણ હમેશને માટે અશરણું છું, તે અશરણાનુપ્રેક્ષા'. ૩. સંસારતૃષ્ણા ત્યાગ કરવા માટે સાંસારિક વસ્તુઓમાં નિર્વેદ અર્થાત ઉદાસીનપણું કેળવવું જરૂરી છે, અને તે માટે એવી વસ્તુઓમાંથી મન હઠાવવા જે એમ ચિંતવવું કે, આ અનાદિ જન્મમરણની ઘટમાળમાં ખરી રીતે કોઈ સ્વજન કે, પરજન નથી; કારણ કે દરેકની સાથે દરેક જાતના સંબંધ જન્મ જન્માંતરે થયેલા છે, તેમ જ રાગદ્વેષ અને મેહથી સંતપ્ત પ્રાણીઓ વિષયતૃષ્ણાને લીધે એકબીજાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy