SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 9 - Verse 6 351 And one should have no attachment to the body, which is the essence of non-possessiveness; this is "truth." A slight difference has been shown regarding linguistic convention and this truth, which is to maintain discernment in conversations with each person and to use beneficial, moderate, and truthful speech in dealings with wise and learned individuals; this is called the "truthful path." 6. To regulate the mind, speech, and body means to exercise control over thoughts, words, and actions, this is called "self-restraint." 7. The effort made to cultivate the strength required to eliminate impure activities is called "austerity." 1. Seventeen types of self-restraint are famous, which come in different forms. Five restraints of the senses, five renunciations of the body, the conquest of four passions, and the cessation of the mind, speech, and body comprise the seventeen; additionally, five immovable and four movable beings constitute nine subjects of self-restraint: observational self-restraint, instructional self-restraint, non-violent self-restraint, relinquishing self-restraint, functional self-restraint, residential self-restraint, mental self-restraint, and instrumental self-restraint make a total of seventeen. 2. A detailed description of this can be found in the verses 19-20 of this chapter: Moreover, numerous austerities performed in various ways by different ascetics are well-known within the Jain tradition; for instance, Chavmagra and Vajamadhya are two, Chandrayana; Kanakavalli, Ratnavalli, and Muktavalli are three, Kshullak and Maha are two among Sinhavikridita, Sansarasamikha, Ashtashtamika, Navanavamika, Dashadshamikha are four types of images; Kshak and Maha are two types of Sarvatobhadra; Bhadrottar; Acharyali; Vardhamana; as well as twelve varieties of Bhikshu images, etc. For a detailed description of this, see "Shreet Paratnamahodadhi" in the Atmananda Sabha.
Page Text
________________ અધ્યાય ૯ - સૂગ ૬ ૩૫૧ અને શરીર સુધ્ધામાં આસક્તિ ન રાખવી એવી નિર્લોભતા, તે “શૌચ. પ. પુરુષોને હિતકારી હોય એવું યથાર્થ વચન, તે “સત્ય”. ભાષાસમિતિ અને આ સત્ય વિષે થોડો તફાવત બતાવવામાં આવ્યો છે, અને તે એ કે, દરેક માણસ સાથેના સંભાષણવ્યવહારમાં વિવેક રાખવો તે ભાષાસમિતિ અને પિતાના સમશીલ સાધુ પુરુષો સાથેના સંભાષણવ્યવહારમાં હિત, મિત અને યથાર્થ વચનનો ઉપયોગ કર, તે “સત્યનામક યતિધર્મ. ૬. મન, વચન અને દેહનું નિયમન રાખવું અર્થાત વિચાર, વાણી અને ગતિ, સ્થિતિ આદિમાં યતના કેળવવી, તે “સંયમ. ૭. મલિન વૃત્તિઓને નિમૂર્ણ કરવા માટે જોઈતું બળ કેળવવા કાજે જે આત્મદમન કરવામાં આવે છે, તે તપ ૧. સંચમના સત્તર પ્રકાર પ્રસિદ્ધ છે, તે પણ જુદી જુદી રીતે મળે છે. પાંચ ઇદ્રિનો નિગ્રહ, પાંચ અવતને ત્યાગ, ચાર કષાયને જય અને મન, વચન અને કાયાની વિરતિ એ સત્તર; તેમજ પાંચ સ્થાવર અને ચાર ત્રસ એ નવના વિષયમાં નવ સંચમ, પ્રેક્ષ્યસંચમ, ઉપેશ્યસંયમ, અપહત્યસંચમ, પ્રસૃજ્યસંયમ, કાર્યસંચમ, વાસંચમ, મનઃસંયમ અને ઉપકરણસંયમ એ કુલ સત્તર. ૨. આનું વિશેષ વર્ણન આ અધ્યાયના સૂત્ર ૧૯-૨૦માં છે: એ ઉપરાંત અનેક તપસ્વીઓ દ્વારા જુદી જુદી રીતે આચરવામાં આવતાં અનેક તપે જૈન પરંપરામાં પ્રસિદ્ધ છે; જેમકે, ચવમગ્ર અને વજમધ્ય એ બે, ચાંદ્રાયણ; કનકાવલી, રત્નાવલી અને મુક્તાવલી એ ત્રણ ક્ષુલ્લક અને મહા એ બે સિંહવિક્રીડિત, સણસણમિકા, અષ્ટઅષ્ટમિકા, નવનવમિકા, દશદ શમિકા એ ચાર પ્રતિમાઓ; ક્ષક અને મહા એ બે સર્વતોભદ્ર; ભદ્રોત્તર; આચાર્લી; વર્ધમાન; તેમજ બાર ભિક્ષુપ્રતિમા વગેરે. આના વિશેષ વર્ણન માટે જુઓ આત્માનંદ સભાનું “શ્રીત પરત્નમહોદધિ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy