SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
40 Tavarthasūtra All committees, when viewed as acts of restraint, become means of self-control. The five committees are as follows: 1. Walking cautiously to ensure that no living being is harmed, which is the "Īsamitī." 2. Speaking truthfully, beneficially, concisely, and without doubt, which is the "Bhāṣāsamitī." 3. Carefully engaging in suitable actions to acquire necessary and faultless means for the journey of life, which is the "Eṣaṇāsamitī." 4. Appropriately taking or placing an object with full attention to the material itself, which is the "Ādānaniṣkepa-samitī." 5. Appropriately placing beneficial things in places where no living beings exist, which is the "Utsarga-samitī." What is the difference between Gupti and Samiti? In Gupti, the main focus is on prohibiting inactivity; in Samiti, the main focus is on the active conduct. Now, it describes the aspects of Dharma: The best dharmas are forgiveness, gentleness, honesty, purity, truth, self-control, austerity, renunciation, non-possessiveness, and celibacy. By embodying the qualities starting from forgiveness in life, one can overcome faults such as anger; hence, these qualities are called means of restraint. When the ten types of dharmas like forgiveness are combined with fundamental virtues like non-violence and truth, along with an emphasis on cleanliness of places and food, then it becomes Yati-dharma; otherwise not. That is, fundamental virtues like non-violence, etc., or their
Page Text
________________ ૪૦ તાવાર્થસૂત્ર બધી સમિતિઓ વિવેજ્યુક્ત પ્રવૃત્તિરૂપ હોવાથી સંવરને ઉપાય બને છે. પાંચે સમિતિઓ આ પ્રમાણે છે: ૧. કઈ પણ જતુને કલેશ ન થાય તે માટે સાવધાનતાપૂર્વક ચાલવું, તે “ઈસમિતિ.” ૨. સત્ય, હિતકારી, પરિમિત અને સંદેહ વિનાનું બેલવું, તે 'ભાષાસમિતિ.” ૩. જીવનયાત્રામાં આવશ્યક હોય તેવાં નિર્દોષ સાધનેને મેળવવા માટે સાવધાનતાપૂર્વક પ્રવર્તવું, તે “એષણાસમિતિ. ૪. વસ્તુમાત્રને બરાબર જોઈપ્રમાઈને લેવી કે મૂકવી, તે “આદાનનિક્ષેપસમિતિ.” ૪. જ્યાં જંતુઓ ન હોય તેવા પ્રદેશમાં બરાબર જોઈ અનુપયોગી વસ્તુઓ નાંખવી તે “ઉત્સર્ગસમિતિ.” પ્ર–ગુપ્તિ અને સમિતિમાં અંતર શું ? ઉ –ગુપ્તિમાં અસક્રિયાને નિષેધ મુખ્ય છે; અને સમિતિમાં સક્રિયાનું પ્રવર્તન મુખ્ય છે. [] હવે ધર્મના ભેદો કહે છે : उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिश्चन्यब्रह्मचर्याणि धर्मः । ६ । ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારને ઉત્તમ ધર્મ છે. ક્ષમાં આદિ ગુણે જીવનમાં ઊતરવાથી જ ક્રોધ આદિ દોષને અભાવ સધાઈ શકે છે, તેથી એ ગુણોને સંવરના ઉપાય કહેલ છે. ક્ષમા આદિ દશ પ્રકારનો ધર્મ જ્યારે અહિંસા, સત્ય આદિ મૂલગુણ, અને સ્થાન, આહારની શુદ્ધિ આદિ ઉત્તરગુણેના પ્રકર્ષથી યુક્ત હોય, ત્યારે યતિધર્મ બને છે; અન્યથા નહિ. અર્થાત અહિંસા આદિ મૂલગુણે કે તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy