SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
37 Chapter - Sutra 4-5 What is the form of gupti (guarding)? Samyag yoga nigraho gupti. 4. The restraint of the senses is gupti. The restraint of all kinds of actions, including physical, verbal, and mental, is not gupti; rather, only that restraint which is praiseworthy becomes a method for samvara (self-control). Praiseworthy restraint means that which is understood and accepted with faith, i.e., controlling the mind, speech, and body from the wrong path and directing them towards the right path with understanding and faith. Since there are three types of yoga, there are also three types of restraint that form gupti. They are as follows: 1. Regulating physical activities such as sitting, standing, and moving, with awareness of duties and responsibilities is called "kayagupti." 2. Regulating speech in every circumstance and remaining silent when appropriate is called "vachangupti." 3. Abandoning wrongful intentions as well as mixed intentions involving good and bad, and embracing good intentions is called "managupti." [4] Now, it describes the categories of samiti: I-e-bhasha, aishana, adana-nikshepa, utsarga: samitayah. 5. Samyam meaning faultless walking, right speech, right intention, right reception and laying down, and right relinquishment are the five samitis.
Page Text
________________ ૩૭ અધ્યાય - સૂત્ર ૪-૫ જ હવે ગુપ્તિનું સ્વરૂપ કહે છે? सम्यग्योगनिग्रहो गुप्तिः ।४। પ્રશસ્ત એ વેગોને નિગ્રહ તે ગુપ્તિ. કાયિક, વાચિક અને માનિસિક ક્રિયા અર્થાત યોગનો બધી જાતનો નિગ્રહ એ ગુપ્તિ નથી; પણ જે નિગ્રહ પ્રશસ્ત હોય તે જ ગુપ્તિ હઈ સંવરનો ઉપાય બને છે. પ્રશસ્તનિગ્રહ એટલે જે નિગ્રહ સમજીને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવામાં આવ્યો હોય છે તે, અર્થાત્ બુદ્ધિ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન, કાયાને ઉન્માર્ગથી રોકવા અને સન્માર્ગે પ્રવર્તાવવાં તે. યોગના ટૂંકમાં ત્રણ ભેદ હોવાથી નિગ્રહરૂપ ગુપ્તિના પણ ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે ૧. કાંઈ પણ ચીજ લેવામૂકવામાં કે બેસવા–ઊઠવા-ફરવા આદિમાં કર્તવ્ય અર્તવ્યને વિવેક હોય તેવું શારીરિક વ્યાપારનું નિયમન કરવું, તે “કાયગુપ્તિ'. ૨. બેલવાના દરેક પ્રસંગે કાંતિ વચનનું નિયમન કરવું અને કાંતિ પ્રસંગ જોઈ મૌન રહેવું, એ “વચનગુપ્તિ.” ૩. દુષ્ટ સંકલ્પને તેમજ સારાનરસા મિશ્રિત સંકલ્પને ત્યાગ કરે અને સારા સંકલ્પને સેવો, એ “મને ગુપ્તિ'. [૪] . હવે સમિતિના ભેદ કહે છે: ई-भाषैषणादाननिक्षेपोत्सर्गाः समितयः । ५ । સમ્યમ્ અર્થાત નિર્દોષ ઈર્યા, સમ્ય ભાષા, સમ્યગ એષણ, સમ્યગ આદાનનિક્ષેપ અને સમ્યઉત્સર્ગ એ પાંચ સમિતિઓ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy