SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 9 In the eighth chapter, the nature of bondage was described. Now, in this chapter, the sequential attainment of restraint is depicted. The first form of restraint is described as: "Restraint is the obstruction of influx." The definition of influx is given previously, wherein the karma bonds through the influx; to restrain such influx is called restraint. The 42 types of influx have been previously enumerated, and to the extent that obstruction occurs, to that extent, it is called restraint. Spiritual development is dependent on the progression of influx restraint; therefore, as the obstruction of influx increases, the levels of qualities (gunasthanas) rise. [1] - 1. In those gunasthanas, among the four purposes like falsehood and violence, whatever purposes can be realized, and due to which the bond of karma-nature can be realized, those purposes and their resultant karma-nature…
Page Text
________________ અધ્યાય-૯ આઠમા અધ્યાયમાં બંધનું વર્ણન કરવામાં આવ્યું. હવે આ અધ્યાયમાં ક્રમ પ્રાપ્ત સંવરતત્વનું નિરૂપણ કરવામાં આવે છે. પ્રથમ સંવરનું સ્વરૂપ કહે છે : आस्रवनिरोधः संवरः ।। આશ્વવને નિધિ તે સંવર. જે નિમિત્ત વડે કર્મ બંધાય તે આસવ, એવી આસવની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે, તે આસવને નિરોધ એટલે પ્રતિબંધ કરવો એ સંવર કહેવાય છે. આસવના ૪૨ ભેદો પહેલાં ગણાવવામાં આવ્યા છે, તેને જેટજેટલે અંશે નિધિ થાય તે, તેટકેટલે અંશે સંવર કહેવાય. આધ્યાત્મિક વિકાસને ક્રમ એ આસવનિરોધના વિકાસને આભારી છે, તેથી જેમ જેમ આસ્રવનિરોધ વધતો જાય, તેમ તેમ ગુણસ્થાન ચઢતું જાય છે. [૧] - ૧. જે ગુણસ્થાને મિથ્યાત્વ, અવરિત આદિ ચાર હેતુઓમાંથી જે જે હેતુઓને સંભવ અને તેને લીધે જે જે કર્મપ્રકૃતિઓના બંધને સંભવ હેય, તે હેતુઓ અને તજજન્ય કર્મ પ્રકૃતિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy