________________
૩૪૪
તત્ત્વાર્થસૂત્ર
આતપ, ઉદ્યોત, પ્રશસ્તવિહાયાગતિ, ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશઃકીર્તિ, નિર્માણુનામ, તી કરનામ અને ઉચ્ચગેાત્ર.
પાવરૂપ ગળાતી ૮૨ પ્રકૃતિઓઃ નાનાવરણ પાંચ, દર્શોનાવરણ નવ, અસાતવેદનીય, મિથ્યાત્વ, સેાળ કષાય, નવ નાકષાય, નારકાયુષ, નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય; હ્રીંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પહેલું સહનન છેાડી ખાકીનાં પાંચ સંહનન-અવભનારાચ, નારાય. અનારાય, કીલિકા અને સેવા; પહેલું સસ્થાન છેડી બાકીનાં પાંચ સંસ્થાન-યંગ્રેાધપરિમ`ડલ, સાદિ, કુખ્ત, વામન અને હું; અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શી, નારકાનુપૂર્વી, તિય‘ચાનુપૂર્વી, ઉપધાતનામ, અપ્રશસ્તવિહાયાતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુગ, દુઃસ્વર; અનાદેય, અયશ:કીર્તિ, નીચગેાત્ર અને પાંચ અંતરાય, [૨૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org