SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
69 Chapter 8 - Sutra 24 Actions do not produce effects. Similarly, the perception (darshan) obscuration (avarana) envelops the power of perception either strongly or weakly, but the obscuration of knowledge (jnana) does not affect the actions of other karmas. The rule of the bondage of karmas to produce fruits according to their nature applies only to the fundamental substances (mulaprakrities), not to the subsequent modifications (uttarpravrittis); because any subsequent modification of a karma can transform into another subsequent modification of that same karma, thereby making the perception of the first provide fruits that vary in intensity based on the nature of the transformed subsequent modification. For example, when the obscuration of knowledge (matijnanavarna) acquires a similar subsequent modification such as that of the obscuration of scripture (shrutajnana), then the perception (anu bhava) associated with matijnanavarna functions according to the nature of the shrutajnana or other types of knowledge such as avadhi (clairvoyance). There are some subsequent modifications that, while being similar, do not transform into one another. For instance, darshan-moha (delusion of perception) does not transform into charitra-moha (delusion of conduct) or vice versa; similarly, naraka (hellish) lifespan does not transform into tiryanch (animal) lifespan, nor does that lifespan transform into any other type of lifespan. As a transformation of nature, even after the bondage-time, there is a change in the essence and condition; intense essence can become weak, and weak essence can become intense, as well as a condition can ascend from base to sublime and from sublime to base. Thus, when the fruit of an action is experienced as intense or weak based on the perception, that action is released from the soul's disposition and does not remain attached. Hence, that cessation of action constitutes the release.
Page Text
________________ ૬૯ અધ્યાય ૮- સૂત્ર રર-૨૪ કાર્ય ઉત્પન્ન નથી કરતે. એ જ રીતે દર્શનાવરણને અનુભાવ દર્શનશક્તિને તીવ્ર કે મંદપણે આવૃત કરે છે, પણ જ્ઞાનનું આચ્છાદન આદિ અન્ય કર્મોનાં કાર્યોને નથી કરતો. કર્મના સ્વભાવ પ્રમાણે ફળ આપવાનો અનુભાવબંધનો નિયમ પણ મૂલપ્રકૃતિઓમાં જ લાગુ પડે છે, ઉત્તરપ્રવૃતિઓમાં નહિ; કારણ કે, કોઈ પણ કર્મની એક ઉત્તરપ્રકૃતિ પાછળથી અધ્યવસાયને બળે તે જ કર્મની બીજી ઉત્તરપ્રકૃતિરૂપે બદલાઈ જતી હોવાથી, પ્રથમનો અનુભાવ બદલાયેલી ઉત્તરપ્રકૃતિના સ્વભાવ પ્રમાણે તીશ કે મંદ ફળ આપે છે. જેમકે, મતિજ્ઞાનાવરણ જ્યારે શ્રુત જ્ઞાનાવરણ આદિ સજાતીય ઉત્તરપ્રકૃતિરૂપે સંક્રમ પામે, ત્યારે મતિજ્ઞાનાવરણને અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણ આદિના સ્વભાવ પ્રમાણે જ શ્રુતજ્ઞાનને કે અવધિ આદિ જ્ઞાનને આવૃત કરવાનું કામ કરે છે. ઉત્તરપ્રકૃતિએમાં પણ કેટલીક એવી છે કે, જે સજાતીય હોવા છતાં પરસ્પર સંક્રમ નથી પામતી. જેમકે, દર્શનમોહ અને ચારિત્રમોહમાં દર્શનમોહ ચારિત્રમોહરૂપે કે ચારિત્રમોહ દર્શનમોહરૂપે સંક્રમ નથી પામત; એ જ રીતે નારક આયુષ તિર્યંચ આયુષરૂપે કે તે આયુષ અન્ય કોઈ આયુષરૂપે સંક્રમ નથી પામતું. પ્રકૃતિ સંક્રમની પેઠે બંધકાલીન રસ અને સ્થિતિમાં પણ પાછળથી અધ્યવસાયને બળે ફેરફાર થાય છે, તીવ્ર રસ મંદ અને મંદ રસ તીવ્ર બને છે, તેમજ સ્થિતિ ઉત્કૃષ્ટમાંથી જઘન્ય અને જધન્યમાંથી ઉત્કૃષ્ટ બને છે. ય પછી થતી ની : અનુભાવ પ્રમાણે કર્મનું તીવ્ર કે મંદ ફળ વેદાયું એટલે તે કર્મ આત્મપ્રદેશથી છૂટું જ પડે છે, સંલગ્ન રહેતું નથી. એ જ કર્મનિવૃત્તિ-નિર્જરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy