SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
338 The Tattvarthasutra now describes the nature of the Anubhava Bandha. The term "Vipaka" refers to the capacity to yield various types of fruits, which is called Anubhava. This Anubhava manifests according to the nature or character of different karmas. It is purified through Veydana. The individual and its causes: When bound, the intensity of the Karmic passions that cause bondage leads to an ability to produce varying degrees of fruit in each karma; this ability to yield fruit is the "Anubhava and its creation as Anubhava Bandha." The initial Anubhava of Anumava gives the opportunity to produce fruit; however, it should be understood that each Anubhava, meaning the capacity to provide fruit, corresponds only to the nature or character of the karma it pertains to, and not to the nature of other karmas. For instance, the knowledge-obscuring karma produces results in accordance with its nature, thus it obscures knowledge; but the perception-obscuring karma, and others like it, do not produce results according to their nature, and therefore do not obscure the power of perception or the experiences of happiness and suffering.
Page Text
________________ ૩૩૮ તત્વાર્થસૂત્ર હવે અનુભાવબંધનું વર્ણન કરે છે? વિપાડગુમાવઃ ૨૨. स यथानाम । २३ । તસ% નિર્માતા ર૪ વિપાક એટલે વિવિધ પ્રકારનાં ફળ આપવાની શક્તિ, તે અનુભાવ કહેવાય છે. તે અનુભાવ જુદાં જુદાં કર્મની પ્રકૃતિ કે સ્વભાવ પ્રમાણે વેદાય છે. તે વેદનથી નિર્જરા થાય છે. મનુમાર અને તેના વંધનું પૃથળ : બંધ થતી વખતે તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્ર-મંદ ભાવ પ્રમાણે દરેક કર્મમાં તીવ્ર–મંદ ફળ દેવાની શક્તિ ઉત્પન્ન થાય છે; એ ફળ દેવાનું સામર્થ્ય તે “અનુભાવ અને તેનું નિર્માણ તે અનુભાવબંધ” છે. અનુમાવનો પવનો પ્રાર: અનુભાવ એ અવસર આવ્યું ફળ આપે છે; પણ એ બાબતમાં એટલું જાણી લેવું જોઈએ કે, દરેક અનુભાવ અર્થાત ફળપ્રદ શક્તિ પિતે જે કર્મનિષ્ઠ હોય, તે કર્મના સ્વભાવ અર્થાત પ્રકૃતિ પ્રમાણે જ ફળ આપે છે, અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે નહિ. જેમકે, જ્ઞાનાવરણ કર્મને અનુભવિ તે કર્મના સ્વભાવ પ્રમાણે જ તીવ્ર કે મંદ ફળ ઉત્પન્ન કરે છે, એટલે તે જ્ઞાનને આવૃત કરવાનું કામ કરે છે; પણ દર્શનાવરણ, વેદનીય આદિ અન્ય કર્મના સ્વભાવ પ્રમાણે ફળ નથી આપતું, એટલે તે દર્શનશક્તિને આવૃત નથી કરતો કે સુખદુઃખને અનુભવ આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy