SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 8 - Verses 15-20 The excellent state of the Mehanya is comparable to seven seas. Regarding the excellent state of name and gotra, it is comparable to many seas. The excellent state of life span is comparable to thirty seas. The inferior state of the Vedenya is comparable to twelve moments. The inferior state of name and shethe is comparable to eight moments. The remaining five, namely, the inferior states of knowledge-obscuring, perception-obscuring, obstruction, Mehanya, and life span, are comparable to the last moment. Each karma's excellent state depicted here is possessed by a Mithyadrishti with sufficient knowledge of the five senses; the holders of inferior states vary in distinction. Knowledge-obscuring, perception-obscuring, Vedenya, name, gotra, and obstruction are related to the inferior state residing in the tenth Gunasthana, known as Sukshma Samparaya; the inferior state of Mehanya is situated in the ninth Gunasthana, called Anivrittibhadrasamparaya, and the inferior state of life span is found among innumerable year-living Tiryanch and humans. The medium state is of countless varieties, and its holders are innumerable, based on the differences of the Kashayik results. [15-21]
Page Text
________________ અધ્યાય ૮ -સૂત્ર ૧૫-૨૦ ૩૩૭ મેહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કટીકેટી સાગરોપમ પ્રમાણ છે. નામ અને ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશે કેટકેટી સાગરેપમ પ્રમાણ છે. આયુષની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપમ પ્રમાણ છે. જઘન્ય સ્થિતિ વેદનીયની બાર મુહૂર્ત પ્રમાણ છે. નામ અને શેત્રની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત પ્રમાણ છે. બાકીનાં પાંચે અર્થાત્ જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, અંતરાય, મેહનીય અને આયુષની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ છે. પ્રત્યેક કર્મની જે જે ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવવામાં આવી છે, તેના અધિકારી મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી પંચેંદ્રિય હોય છે; જઘન્ય સ્થિતિના અધિકારી જુદા જુદા સંભવે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય એ છની જધન્ય સ્થિતિ સૂક્ષ્મસં૫રાય નામક દશમ ગુણસ્થાનમાં સંભવે છે; મેહનીયની જઘન્ય સ્થિતિ નવમા અનિવૃત્તિબાદરસપરાય નામક ગુણસ્થાનમાં સંભવે છે, અને આયુષની જઘન્ય સ્થિતિ સંખ્યાતવર્ષજીવી તિર્યંચ અને મનુષ્યમાં સંભવે છે. મધ્યમ સ્થિતિ અસંખ્યાત પ્રકારની છે, અને તેના અધિકારીઓ કાષાયિક પરિણામના તારતમ્ય પ્રમાણે અસંખ્યાત હોય છે. [૧૫-૨૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy