SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 8 - Sutra 1-14 333 Without stopping the destinies of fruition, only the universal destruction is recorded; that "which covers the renunciation" of anger, pride, illusion, and greed, whose intensity of fruition is not sufficient to prohibit universal renunciation, but rather to disturb and meddle in it, is termed "stimulation" of anger, pride, illusion, and greed. The nine non-destroyable karmas manifest happiness, wherein the harm-producing karma brings about joy and sometimes displeasure, respectively termed "desire-deluding" and "non-desire-deluding." The "fear-deluding" karma generates fear, the "skill-deluding" karma brings about skill, and the "repugnance-deluding" karma induces disgust. The distortion of femininity is revealed by the "feminine-ness," the distortion of masculinity is revealed by the "masculine-ness," and the distortion of non-masculinity is revealed by the karma termed "non-masculine-ness." Since these nine are the companions and stimulants of the main passions, they are called the many passions. The four types of life spans according to Mayuṣa Śarma: whose rise results in the life of gods, humans, animals, and hell beings, respectively termed as godly, human, animal, and hellish life spans. The twenty-five natures of name karma are as follows: 1. The karma that enables the enjoyment of happiness and suffering, producing the four destinies of life, is termed "destinational name." 2. The karma that results in similar experiences from single divinity to five-fold affection is termed "species name." 3. The karma that allows the attainment of noble, etc., bodies is termed "body name." 4. The karma relevant to the bodily condition and its associates is termed "naming karma."
Page Text
________________ અધ્યાય ૮-સૂગ ૧-૧૪ ૩૩૩ વિપાક દેશવિરતિને ન રોક્તાં ફક્ત સર્વવિરતિને રેકે, તે “પ્રત્યાખ્યાનાવરણીય’ ક્રોધ, માન, માયા અને લોભજેમના વિપાકની તીવ્રતા સર્વવિરતિનો પ્રતિબંધ કરવા જેટલી નહિ પણ તેમાં ખલન અને માલિન્ચ કરવા જેટલી હોય, તે સંજ્વલન' ક્રોધ, માન, માયા અને લેભ. નવ નોષાયઃ હાસ્ય પ્રકટાવનાર પ્રકૃતિવાળું કર્મ હાસ્યમેહનીય ક્યાંક પ્રીતિ અને ક્યાંક અપ્રીતિ ઉપજાવનાર કર્મ અનુક્રમે “રતિમોહનીય” અને “અરતિમોહનીય;” ભયશીલતા આણનાર “ભયમોહનીય,’ શેકશીલતા આણનાર શેકમોહનીય” અને ઘણાશીલતા આણનાર “જુગુપ્સાહનીય કહેવાય છે ઐશુભાવની વિકૃતિ પ્રકટાવનાર “સ્ત્રીવેદ, પૌરુષભાવની વિકૃતિ પ્રકટાવનાર “પુરુષવેદ,” અને નપુંસકભાવની વિકૃતિ પ્રકટાવનાર કર્મ “નપુંસકવેદ' કહેવાય છે. આ નવે મુખ્ય કષાયના સહચારી તેમજ ઉદ્દીપક હોવાથી અનેકષાય કહેવાય છે. [૧૦] માયુષ શર્મના ચાર પ્રકાર: જેના ઉદયે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિનું જીવન ગાળવું પડે છે, તે અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકનું આયુષ છે. [૧૧] નામકર્મની બેંતાલીશ પ્રકૃતિઓ વૌઢ જિંદગૃતિ ૧. સુખદુઃખ ભોગવવા યોગ્ય પર્યાયવિશેષ સ્વરૂપ દેવાદિ ચાર ગતિઓ પ્રાપ્ત કરાવનાર કર્મ તે “ગતિનામ. ૨. એકે દિયત્વથી લઈ પંચૅપ્રિયત્વ સુધી સમાન પરિણામ અનુભવાવનાર કર્મ તે “જાતિનામ.” ૩. ઔદારિક આદિ શરીરો પ્રાપ્ત કરાવનાર કર્મ તે “શરીરનામ”. ૪. શરીરગત અંગે અને ઉપાંગેનું નિમિત્ત નામકર્મ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy