SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 8 - Verse 6-14 331 Gati, jati, sharira, anga, nirman, bandhan, sanghat, sansthan, sahanan, sparsha, rasa, gandha, varna, anupurvi, agurulaghu, upghat, paraghat, atapa, udyota, uchchhavas, vihagati, and pratipaksha including the meaning of general and each, sthavara and trasa, durbhaga and subhava, dusvara and susvara, ashubha and shubha, badara and sukshma, aparyapt and paryapt, asthira and sthira, anadeya, and adaya, ayasha and yasha as well as Tirthankara-related names constitute twenty-eight types of naamkarma. Uccha and nī are two types of netra. There are five antaraya related to donation, etc. Gyanavaranakmani five and darshanavaranani nine prakriti: 1. mati, mrut adi five gyaan and chakshur-darshan adi four darshan have been described; the karmas that cover each are respectively matijñanavaran, shrutajñanavaran, avadhijñanavaran, manahparyaya-jñanavaran and kevalajñanavaran, which are five jñanavaran; and chakshur-darshanavaran, achakshur-darshanavaran, avadhidarshanavaran and kevaladarshanavaran are four darshanavaran. In addition to the four mentioned, there are five other darshanavaran, which are as follows: 1. The darshanavaran that allows for a pleasant awakening from sleep due to the rise of certain karma is “nidravedenya darshanavaran.” 2. The one whose rise makes awakening from sleep more difficult is “nidranidravedenya.” 1. See A.1. Su. 9 to 33 and A.2, Su. 9.
Page Text
________________ અધ્યાય ૮-સૂત્ર ૬-૧૪ ૩૩૧ ગતિ, જાતિ, શરીર, અંગે પાંગ, નિર્માણ, બંધન, સંઘાત, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ, વિહાગતિ, અને પ્રતિપક્ષ સહિત અર્થાત્ સાધારણ અને પ્રત્યેક, સ્થાવર અને ત્રાસ, દુર્ભગ અને સુભગ, દુઃસ્વર અને સુસ્વર, અશુભ અને શુભ, બાદર અને સૂક્ષ્મ, અપર્યાપ્ત અને પર્યાપ્ત, અસ્થિર અને સ્થિર, અનાદેય, અને આદય, અયશ અને યશ તેમજ તીર્થકરપણું એ બેંતાલીશ પ્રકારનું નામકર્મ છે. ઉચ્ચ અને ની એ બે પ્રકાર નેત્રના છે. દાન વગેરેના પાંચ અંતરાયે છે. ज्ञानावरणकमनी पांच अने दर्शनावरणनी नव प्रकृतिओ : १. મતિ, મૃત આદિ પાંચ જ્ઞાન અને ચક્ષુર્દર્શન આદિ ચાર દર્શનનું વર્ણન થઈ ગયું છે; તે દરેકને આવ્રત કરનાર સ્વભાવવાળાં કર્મો અનુક્રમે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એ પાંચ જ્ઞાનાવરણ; અને ચક્ષુર્દર્શનાવરણ, અચક્ષુર્દર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણ એ ચાર દર્શનાવરણ છે. ઉક્ત ચાર ઉપરાંત બીજાં પાંચ દર્શનાવરણે છે, તે નીચે પ્રમાણે ૧. જે કર્મના ઉદયથી સુખપૂર્વક જાગી શકાય એવી નિદ્રા આવે, તે “નિદ્રાવેદનીય દર્શનાવરણ. ૨. જેના ઉદયથી નિદ્રામાંથી જાગવું વધારે મુશ્કેલ બને, તે “નિદ્રાનિદ્રાવેદનીય ૧. જુઓ અ. ૧. સૂ ૯ થી ૩૩ અને અ. ૨, સૂ ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy