SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર આઠ મૂળ પ્રકૃતિના અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર, બેંતાલીશ, બે અને પાંચ ભેદો છે. જ મતિ વગેરે પાંચ જ્ઞાનેના આવરણે એ પાંચ જ્ઞાનાવરણ છે. ચક્ષુદ્ર્શન અચક્ષુર્દર્શન, અવધિદર્શન અને કેવલદર્શનનાં ચાર આવરણે; તથા નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા અને ત્યાનગૃદ્ધિ એ પાંચ વેદનીય એમ નવ દર્શનાવરણીય છે. પ્રશસ્ત-સુખદનીય અને અપ્રશસ્ત–દુઃખદનીય એ બે વેદનીય છે. દર્શનમેહ, ચારિત્રમેહ, કષાયવેદનીય અને નેકષાયવેદનયના અનુક્રમે ત્રણ, બે, સેળ અને નવ ભેદ છે, જેમ કે સમ્યકત્વ, મિથ્યાત્વ, તદુભય – સમ્યકત્વમિફત્વ એ ત્રણ દર્શનમેહનીય. કષાય અને નેકષાય એ બે ચારિત્રમેહનીય. ક્રોધ, માન, માયા અને લેભ એપ્રત્યેક અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલનરૂપે ચાર ચાર પ્રકારના હાઈ એ સેળ કષાયચારિત્રમોહનીય. હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ નવ નેકષાયચારિત્રમેહનીય છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી એમ ચાર આયુષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy