SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
301 Tattvarthasutra Agār means household. One who is related to the household is ‘agārī.’ Agārī means householder. One who is not related to the household is ‘aṅgār’ meaning renouncer or monk. Although agārī and aṅgār have the straightforward meanings of living or not living in a household, here they are to be understood in such a way that one who possesses craving for worldly things is an agārī, and one who is liberated from worldly cravings is an aṅgār. The resultant meaning of this interpretation indicates that, despite living in a household, one who is free from worldly cravings is indeed an aṅgār; and one who leaves the household but is not free from worldly cravings is an agārī. The true and primary criteria for being agārī or aṅgār is the same, and based on that, the distinctions in ascetics are made here. Query—How can one be called an ascetic if he is an agārī due to worldly cravings? From the gross perspective. Just as a person remains at a certain fixed location such as his home, yet there are transactions expected of him when residing in a city, similarly, despite worldly cravings, due to a slight relationship with the vows, he can also be termed as an ascetic. Agārī performs the following vow: Aṇute ‘agārī.
Page Text
________________ ૩૦૧ તત્ત્વાર્થસૂત્ર અગાર એટલે ધર. જેને ધર સાથે સંબંધ હોય તે ‘અગારી.’ અગારી એટલે ગૃહસ્થ. જેને ધર સાથે સંબંધ હાય તે ‘અનગાર' એટલે ત્યાગી-મુનિ. જો કે અગારી અને અનગાર એ એ શબ્દના સીધા અર્થે ધરમાં વસવું કે ન વસવું એટલે જ છે છતાં, અહીં તેને તાત્પર્યા લેવાના છે, અને તે એ કે જે વિષયતૃષ્ણા ધરાવતા હેાય તે અગારી, અને જે વિષયતૃષ્ણાર્થી મુક્ત થયા હાય તે અનગાર. આ તાત્પર્યા લેવાથી ફલિત અર્થ એ નીકળે છે કે, કોઈ ઘરમાં વસવા છતાં વિષયતૃષ્ણાથી મુક્ત હાય, તે તે અનગાર જ છે; અને કાઈ ઘર છેાડી જંગલમાં જઈ વસવા છતાં વિષય તૃષ્ણાથી મુક્ત ન હેાય, તેા તે અગારી જ છે. અગારીપણા અને અનગારીપણાની સાચી તેમ જ મુખ્ય કસોટી એ એક જ છે, અને તેને આધારે જ અહી વ્રતીના એ ભેદ પાડવામાં આવ્યા છે. પ્ર—જે વિષયતૃષ્ણા હાવાને લીધે અગારી હાય, તેને પછી વ્રતી કેમ કહી શકાય? સ્થૂલ દષ્ટિથી. જેમ માણસ પોતાના ધર આદિ કાઈ નિયત સ્થાનમાં જ રહેતા હેાય છે અને છતાં તે અમુક શહેરમાં રહે છે એવા વ્યવહાર અપેક્ષાવિશેષથી કરવામાં આવે છે, તેમ વિષયતૃષ્ણા છતાં અલ્પાંશે વ્રતનેા સબંધ હાવાને લીધે તેને વ્રતી પણ કહી શકાય છે. [૧૪] અગારી વતીનુ વ્રન કરે છે: अणुतेाऽगारी । १५ । दिग्देशानर्थ दण्डविरतिसामायिक पौषघेापवासेा पभोगपरिभोगपरिमाणातिथिस विभागवतसम्पन्नश्च | ÎFI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy