SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 7 - Sutra 14: One who does not have obstacles is considered a true vow-taker. One cannot become a true vow-taker merely by adhering to non-violence, truth, etc., but there is a minimum and initial condition that has been indicated here. That condition is to relinquish obstacles. In short, there are three types of obstacles: 1. Hypocrisy, trickery, or deceitful behavior. 2. Craving for pleasure. 3. Not respecting the truth or insisting on falsehood. These three are mental defects. As long as they exist, they consume the mind and body and do not allow the soul to be at peace; therefore, even if a person with these obstacles takes a vow, they cannot remain focused on its observance. Just as if a thorn or some other foreign object is stuck in parts of the body, it causes discomfort to both the body and mind and does not allow the soul to concentrate on any task, similarly, these mentioned mental defects are also such distractions, hence their relinquishment is placed as the first condition to become a vow-taker. [13] What are the distinctions of vow-takers? Archanadh 24. They are categorized into two types: those with attachments (Agarī) - householders, and those without attachments (Anagar) - renunciants. Not every vow-taker possesses the same qualifications; therefore, according to the variations of qualifications, the two distinctions of vow-takers are briefly indicated here: 1. Agarī, 2. Anagar.
Page Text
________________ અધ્યાય ૭ - સૂત્ર ૧૪ જે શલ્ય વિનાને હોય તે વ્રતી સંભવે. અહિંસા, સત્ય આદિ શત લેવા માત્રથી કે ખરે વ્રતી નથી બની શકતો, પણ ખરા વ્રતી થવા માટે ઓછામાં ઓછી અને પહેલામાં પહેલી એક શરત છે જે અહીં બતાવવામાં આવી છે. તે શરત એ છે કે, શલ્યને ત્યાગ કરવો. શલ્ય ટૂંકામાં ત્રણ છે: ૧. દંભ, ડોળ કે ઠગવાની વૃત્તિ. ૨. ભોગોની લાલસા. ૩. સત્ય ઉપર શ્રદ્ધા ન ચાટવી અથવા અસત્યને આગ્રહ. આ ત્રણે માનસિક દોષ છે. તે જ્યાં સુધી હોય ત્યાં સુધી મન અને શરીરને કેતરી ખાય છે, અને આત્માને સ્વસ્થ થવા દેતા જ નથી; તેથી શલ્યવાળે આત્મા કેઈ કારણસર વ્રત લઈ પણ લે, છતાં તે તેના પાલનમાં એકાગ્ર થઈ શકતો નથી. જેમ શરીરના કેઈ ભાગમાં કાંટો કે બીજી તેવી તીણ વસ્તુ ભેંકાઈ હોય, તો તે શરીર અને મનને અસ્વસ્થ કરી આત્માને કઈ પણ કાર્યમાં એકાગ્ર થવા દેતી નથી, તેમ ઉક્ત માનસિક દોષો પણ તેવા જ વ્યગ્રતાકારી હોવાથી, તેમનો ત્યાગ વૃતી બનવા માટેની પ્રથમ શરત તરીકે મૂકવામાં આવ્યો છે. [૧૩] વ્રતીના ભેદો કહે છે? અર્ચનાઢ ૨૪. વતી અગારી–ગૃહસ્થ અને અનગાર–ત્યાગી એમ બે પ્રકારે સભવે. વ્રત લેનાર દરેકની કઈ સરખી યોગ્યતા નથી હોતી, તેથી યોગ્યતાના તારતમ્ય પ્રમાણે ટૂંકમાં વતીના બે ભેદ અહીં દર્શાવવામાં આવ્યા છે: ૧. અગારી, ૨. અનગાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy