SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 7 - Sutra 12 299 Through adherence and following, good qualities increase; and that which does not lead to the increase of good qualities but rather nourishes faults is called abrahma. Coitus is such an activity that upon engagement, it nourishes all faults and begins to diminish good qualities; hence, coitus is referred to as abrahma. [11] Now, it describes the nature of possession. Muccha Parivr̥ti 22... Muccha is possession. Muccha means attachment. Whether small, large, inert, conscious, external, or internal, anything that may or may not exist, binding oneself to it means losing discernment in its underlying tension; this is possession. From prahinsa to possession, the five categories may seem distinct when viewed superficially, but upon deeper reflection, no specific differentiation appears; because the faults referred to by these five are essentially grounded in attachment, aversion, and delusion. Attachment, aversion, and delusion are the poisons of activities like violence and so forth. For that reason, those activities are called faults. Now, if this statement is true, then it suffices to say that attachment, aversion, and the like are faults; why then elaborate on the five or fewer distinctions of violence and similar activities? Indeed, any activity occurs due to attachment and aversion. Therefore, attachment and aversion are primarily faults, and refraining from those faults is the main vow; nevertheless,
Page Text
________________ અધ્યાય ૭-સૂત્ર ૧૨ ૨૯૯ પાલન અને અનુસરણથી સગુણ વધે તે; અને જે તરફ જવાથી સદગુણો ન વધે પણ દોષ જ પોષાય, તે અબ્રહ્મ. મૈથુન એ એવી પ્રવૃત્તિ છે કે તેમાં પડતાં જ બધા દોષોનું પિોષણ અને સદ્ગુણેને હાસ–ઘસારે શરૂ થાય છે, તેથી મૈથુનને અબ્રહ્મ કહેવામાં આવ્યું છે. [૧૧] હવે પરિગ્રહનું સ્વરૂપ કહે છે. મૂછ પરિવ્ર ી ૨૨ . . મૂછ પરિગ્રહ છે. મૂચ્છ એટલે આસક્તિ. નાની, મોટી, જડ, ચેતન, બાહ્ય કે આંતરિક ગમે તે વસ્તુ છે, અને કદાચ ન પણ હો, છતાં તેમાં બંધાઈ જવું એટલે તેની પાછળની તાણમાં વિવેકને ગુમાવી બેસો એ પરિગ્રહ છે. પ્ર-હિંસાથી પરિગ્રહ સુધીના પાંચ દેતું ' સ્વરૂપ ઉપરઉપરથી જોતાં જુદું લાગે છે ખરું, પણ બારીકીથી વિચારતાં તેમાં કઈ ખાસ જાતને ભેદ દેખાતે નથી; કારણકે એ પાંચે કહેવાતા દેને દોષપણને આધાર માત્ર રાગ, દ્વેષ અને મેહ છે. રાગ, દ્વેષ અને મેહ જ હિંસા આદિ વૃત્તિઓનું ઝેર છે. અને તેથી જ તે વૃત્તિઓ દોષ કહેવાય છે. હવે જે આ કથન સાચું હોય, તે રાગદ્વેષ આદિ જ દોષ છે, એટલું કહેવું બસ છે, તે પછી દેષના હિંસા આદિ પાંચ કે તેથી ઓછાવત્તા ભેદો કરી વર્ણવવા શા માટે ? ઉ–સાચે જ કોઈ પણ પ્રવૃત્તિ રાગ, દ્વેષ આદિને લીધે થાય છે. તેથી રાગ દ્વેષ આદિ જ મુખ્યપણે દોષ છે અને એ દોષથી વિરમવું એ એક જ મુખ્ય વ્રત છે, તેમ છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy