SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter - 7 In the context of the seven vows, compassion and charity are considered essential; this chapter provides a detailed explanation of the vows and charity that hold significant importance in Jain philosophy. The first vow is described as: "Refraining from violence, falsehood, theft, sexual misconduct, and possessiveness is the essence of the vow." The nature of defects such as violence and falsehood will be elaborated further. Understanding these flaws and renouncing them is the essence of this vow. Ahimsa (non-violence) holds a primary position among the other vows because, just like the pillar for a structure, all other vows are based on the protection of non-violence, thus emphasizing its precedence.
Page Text
________________ અધ્યાય—૭ સાતવેદનીયના આસવામાં વ્રતી ઉપર અનુકપા અને દાન એ એ ગણવામાં આવ્યાં છે; તેમના વધારે ખુલાસા કરવાના પ્રસંગ લઈ, જૈનપર પરામાં મહત્ત્વ ધરાવતાં વ્રત અને દાન તેનું સવિશેષ નિરૂપણુ આ અધ્યાયમાં કરવામાં આવે છે. પ્રથમ વ્રતનું સ્વરૂપ કહે છે ઃ हिंसात्तस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिब्रतम् । १ । હિંસા, અસત્ય, ચારી,મૈથુન અને પરિગ્રહથી (મન, વચન, કાયા વડે) નિવૃત્ત થવું તે વ્રત. હિંસા, અસત્ય આદિ દોષોનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. દાષાને સમજી, તેમને ત્યાગ સ્વીકારી પછી તે દોષા ન સેવવા એ જ વ્રત' છે. અહિંસા એ બીજા વ્રતા કરતાં પ્રધાન હાવાથી તેનું સ્થાન પહેલું છે. પાકની રક્ષા માટે વાડની જેમ, બીજા બધાં વ્રતા અહિંસાની રક્ષા માટે હોવાથી, તેની પ્રધાનતા માનવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy