SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 1 - Sud 14-26 Q: What is the difference between the two? A: Reduce the difference in one's own self. When the activities of mind, speech, and body diverge in one's own matters, it is called "gavrata." And when this happens in the matters of another, it is called "visandvadan"; for instance, if someone is going the wrong way, rather than explaining it backward, simply guide them in the right direction, saying it this way. Thus, what was mentioned above regarding the reverse means the simplicity of mind, speech, and body (uniformity of activities), and "visandvadan" means to eliminate the discrepancies between two and establish unity; guiding someone who is going wrong onto the right path. Both of these are auspicious names of karma. [21-22] - From the Sutras called Tira: "Darshanvishuddhi" means the pristine and firm truth as stated by the Vitaraga. 2. "Vinayasampanna" means showing proper respect towards knowledge and the means to liberation. 3. Ahimsa, truth, etc., are the foundational qualities of vows, and not being negligent in observing these vows is "Shilavratantanichar." 4. Being constantly alert in knowledge regarding the principles is 'Abhishan shane pag.' 5. To remain afraid of worldly bonds that truly lead to suffering instead of happiness, meaning never to fall into their allure is "Abhinu sanveg." Without hiding any bit of strength, the act of giving food...
Page Text
________________ અધ્યાય ૧-સુદ ૧૪-૨૬ રિપ પ્ર–આ બેમાં તફાવત શો? ઉ–સ્વપરને આશ્રી તફાવત ઘટાવો. પોતાના જ વિષયમાં મન, વચન, કાયાની પ્રવૃત્તિ જુદી પડતી હોય, ત્યારે તે ગવક્રતા કહેવાય. અને બીજાના વિષયમાં તેમ થતું હોય, ત્યારે તે વિસંવાદન કહેવાય; જેમકે, કેઈ સારે માર્ગે જતો હોય, તેને ઊલટું સમજાવી એમ નહિ પણ આમ એમ કહી આડે રસ્તે દોરો. ઉપર કહ્યું તેથી ઊલટું, એટલે મન, વચન અને કાયાની સરલતા” (પ્રવૃત્તિની એકરૂપતા), અને “સંવાદન” એટલે બે વચ્ચે ભેદ દૂર કરી એકતા કરાવવી, કે આડે રસ્તે જતાને સારે રસ્તે ચડાવ, તે બંને શુભ નામકર્મના આસ છે. [૨૧-૨૨] - તીર નામના સુત્રોનું : “દર્શનવિશુદ્ધિ” એટલે વીતરાગે કહેલાં તો ઉપર નિર્મળ અને દઢ સચિ. ૨. “વિનયસંપન્નતા” એટલે જ્ઞાનાદિ મોક્ષમાર્ગ અને તેનાં સાધને પ્રત્યે યોગ્ય રીતે બહુમાન રાખવું તે. ૩. અહિંસા, સત્યાદિ મૂળગુણરૂપ વ્રતો અને તે વ્રતના પાલનમાં ઉપયોગી એવા અભિગ્રહ આદિ બીજા નિયમે તે “શીલ,” એ બંનેના પાલનમાં જરા પણ પ્રમાદ ન કરવો એ “શીલવ્રતાનતિચાર” છે. ૪. તત્ત્વ વિષેના જ્ઞાનમાં સદા જાગરિત રહેવું તે ‘અભીષણ શાને પગ.” ૫. સાંસારિક ભેગે જે ખરી રીતે સુખને બદલે દુઃખનાં જ સાધને બને છે, તેમનાથી ડરતા રહેવું, એટલે તેમની લાલચમાં કદી ન પડવું એ “અભીણું સંવેગ.” . જરા પણ શક્તિ છુપાવ્યા સિવાય આહારદાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy