SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The general binding causes of the three types of life are also stated in the presented sutra. That binding cause is a state of being virtuous and liberated. 1. Ahimsa (non-violence), Satya (truth), and other primary rules are called "vows." 2. Other supportive vows that are followed for the affirmation of those vows, such as the Three Gunavrats and the Four Shikshavrats, are referred to as "shila" (conduct). Similarly, the abandonment of passions like anger and greed for the sake of adhering to these vows is also referred to as "shila." The absence of vows and conduct is known as "nivritpanu" (disengagement) and "nishilpanu" (lack of virtue). The binding causes of harmful passions are: 1. Even while adopting severe restraints such as non-violence, untruth, theft, etc., if some aspects of accumulated passions remain, it is called “saragasamyam” (partial restraint). 2. When the restraint of anger, etc., is taken up only partially, it is called “samyamsamyam” (partial restraint of restraint). 3. The abandonment of harmful activities or food, dependent on external factors, is called “akamnirjara.” 4. Without discernment, practices such as entering fire, water, cliff diving, eating poison, fasting, etc., undertaken solely with youthful exuberance, are called “baltap.” The nature of the binding causes of evil and good karmas: 1. "Gavata" refers to the deceitfulness of mind, speech, and body. Deceitfulness is when one thinks one thing, says another, and does something else. 2. "Visamvadana" means to provoke contrary activities or create discord between two friends. These are the two binding causes of evil karmas.
Page Text
________________ કે ૨૭૪ તનવાર્થસૂત્ર ત્રણે આયુષના સામાન્ય બંધહેતુ પણ છે અને તેનું જ પ્રસ્તુત સૂત્રમાં કથન છે. તે બંધહેતુ નિશીલપણુ અને નિર્વતપણું છે. ૧. અહિંસા, સત્ય આદિ પાંચ પ્રધાન નિયમો “વ્રત” કહેવાય છે. ૨. એ વ્રતની પુષ્ટિ માટે જ પાળવામાં આવતાં બીજાં ઉપવ્રત જેમકે–ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાવ્રત તે શીલ' કહેવાય છે. એ જ રીતે ઉક્ત વતેને પાળવા માટે જ ક્રોધ, લોભ આદિનો ત્યાગ એ પણ શીલ કહેવાય છે. વ્રત અને શીલનું ન હોવું એ “નિવૃતપણું” અને નિ:શીલપણું” છે. [૧૯] સેવ ગાયુષમના વંધહેતુગોનું : ૧. હિંસા, અસત્ય, ચોરી આદિ મહાન દેની વિરમવારૂપ સંયમ લીધા છતાં જ્યારે કષાયના કાંઈક અંશો બાકી હોય, ત્યારે તે “સરાગસંયમ' કહેવાય છે. ૨. હિસાવિરતિ આદિ વ્રતે જ્યારે અલ્પાંશે લેવાય, ત્યારે તે “સંયમસંયમ” કહેવાય છે. ૩. પરાધીનપણે અગર અનુસરણ ખાતર જે અહિતકર પ્રવૃત્તિને કે આહાર આદિને ત્યાગ, તે “અકામનિર્જરા” કહેવાય છે. અને ૪ બાલભાવે એટલે વિવેક વિના જ જે અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, પર્વતપ્રપાત, વિષભક્ષણ, અનશન આદિ દેહદમન કરવું, તે “બાલતપ” કહેવાય છે. [૨] अशुभ अने शुभ नामकर्मना बधहेतुओर्नु स्वरूप : १. ગવતા” એટલે મન, વચન અને કાયાની કુટિલતા. કુટિલતા એટલે ચિંતવવું કંઈ, બેલિવું કંઈ, અને કરવું કંઈ તે. ૨. “વિસંવાદન’ એટલે અન્યથા પ્રવૃત્તિ કરાવવી અગર બે નેહીઓ વચ્ચે ભેદ પડાવ. આ બે અશુભ નામકર્મના આસ્ત્ર છે. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy