SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter – Sutra 5-6 257 To experience is 'Sparnakraya.' 3. Creating new weapons is 'Pratyayiki Kraya.' 4. For women, men, and animals, giving up places that involve excrement and so forth is 'Samatanupatanakraya.' 5. To keep the body in a place without seeing or cleaning is 'Anabhag Kraya.' 1. The act that can be done with effort is 'Swahastakraya.' 2. Allowing sinful activities is 'Nisarga Kraya.' 3. The sinful acts done with effort need to be revealed; this is 'Vidaran Kraya.' 4. Not having the strength to follow the rules and doing things contrary to the scriptures is 'Ajnavyapadi' or 'Anayni Kraya.' 5. Disregarding the prescribed method due to deceit and laziness is 'Anavakansh Kraya.' 1. Breaking, tearing, and being engaged in metals, and being pleased to see such activities, is 'Aarambhkraya.' 2. The act done to prevent the destruction of possessions is 'Parigrahiki.' 3. Deceiving efforts related to knowledge, perception, etc., is 'Maya Kraya.' 4. Praising and strengthening a person's delusion by saying things like 'You are right,' in conjunction with false views is 'Mithyadarshan Kraya.' 5. Not being able to renounce sinful activities due to the influence of restraint is 'Apratyakhan Kraya.' Among the five actions, only the 'Irshyapathiki Kraya' does not lead to the influx of karmas. Here
Page Text
________________ અધ્યાય –સૂત્ર ૫-૬ ૨૫૭ અનુભવ કરવા એ સ્પ’નક્રયા' છે. ૩. નવાં શસ્ત્ર બનાવવાં તે ‘પ્રાત્યયિકી ક્રિયા’ છે. ૪. સ્ત્રી, પુરુષ અને પશુઓને જવા-આવવાની જગ્યા ઉપર મળમૂત્રાદિતા ત્યાગ કરવા એ ‘સમતાનુપાતનક્રિયા’ છે. ૫. જોયા વિનાની અથવા સાફ કર્યાં વિનાની જગ્યા ઉપર શરીર રાખવુ એ ‘અનાભાગ ક્રિયા’ છે. ૧. જે ક્રિયા ખીજાને કરવાની હાય તે પાતે કરી લેવી એ ‘સ્વહસ્તક્રિયા' છે. ૨. પાપકારી પ્રવૃત્તિને માટે અનુમતિ આપવી તે ‘નિસર્ગ ક્રિયા’ છે. ૩. ખીજાએ જે પાપકાર્યાં કર્યું. હાય એને પ્રકાશિત કરવું એ ‘વિદારણ ક્રિયા' છે. ૪. પાલન કરવાની શક્તિ ન હોવાથી શાસ્ત્રોક્ત આજ્ઞાની વિપરીત પ્રરૂપણા કરવી તે આજ્ઞાવ્યાપાીિ ' અથવા ‘આનયની ક્રિયા’ છે. ૫. ધૂર્તતા અને આળસથી શાસ્ત્રોક્ત વિધિ કરવાના અનાદર ‘અનવકાંક્ષ ક્રિયા' છે. t ૧. ભાંગવા, ફાડવા અને ધાત કરવામાં સ્વયં રત રહેવુ અને ખીજાની એવી પ્રવૃત્તિ જોઈ ને ખુશી થવું, તે ‘આરંભક્રિયા' છે. ૨ જે ક્રિયા પરિગ્રહનેા નાશ ન થવાને માટે કરવામાં આવે, તે પારિગ્રહિકી.’ ૩. જ્ઞાન, દર્શોન આદિના વિષયમાં ખીજાને ઠગવા, તે માયા ક્રિયા.' ૪. મિથ્યાદષ્ટિને અનુકૂળ પ્રવૃત્તિ કરવા-કરાવવામાં પડેલા માણસને ‘તુ ઠીક કરે છે' ઇત્યાદિ કહી, પ્રશંસા આદિ દ્વારા મિથ્યાત્વમાં વધારે દઢ કરવા, તે મિથ્યાદર્શન ક્રિયા. ' ૫. સંયમબાતી કના પ્રભાવના કારણે પાપવ્યાપારથી નિવૃત્ત ન થવુ, એ ‘અપ્રત્યાખ્યાન ક્રિયા' છે. · પાંચ પાંચ ક્રિયાનું એક એવાં ઉપરનાં પાંચ પંચામાંથી ફક્ત ઈર્ષ્યાપથિકી ક્રિયા સાંપરાયિક કતા આસ્રવ નથી. અહીં + Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy