SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
234 In this presented sutra of the Tvarthasutra, the first sutra prohibits bonding. Accordingly, atoms with a negligible or rough part cannot bond with each other. This prohibition indicates that atoms with a medium and excellent quantity of smooth, rough components can bond with each other. However, there is an exception as mentioned in the previous sutra. According to that, similar components of the same nature cannot bond with each other. Therefore, similar components of smooth, smooth atoms and rough, rough atoms do not form bonds. This prohibition also implies that components with dissimilar qualities can bond. Condensing this implication, the third sutra determines the bonding applicability limit for dissimilar components. According to this, when one component has a greater degree of smoothness or roughness compared to another component by two, three, four parts, etc., these two components can bond. Consequently, if the smoothness or roughness of one component exceeds that of another by only one part, then these two components cannot bond. In both the Svetambara and Digambara traditions, there is no textual variation in these three sutras, but there is a difference in meaning. Within this difference, three points should be observed: 1. The lowest quality atom.
Page Text
________________ ૨૩૪ તવાર્થસૂત્ર પ્રસ્તુત સૂત્રમાં પહેલું સૂત્ર બંધનો નિષેધ કરે છે. તે પ્રમાણે, જે પરમાણુઓમાં નિગ્ધ અથવા રૂક્ષત્વનો અંશ જઘન્ય હોય, એ જઘન્યગુણવાળા પરમાણુઓને પારસ્પરિક બંધ થત નથી. આ નિષેધથી એ ફલિત થાય છે કે મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા યુક્ત અંશવાળા સ્નિગ્ધ, રૂક્ષ બધા અવયવોનો પારસ્પરિક બંધ થઈ શકે છે. પરંતુ એમાં પણ અપવાદ છે, જે આગલા સૂત્રમાં બતાવ્યું છે. એ પ્રમાણે સદશ અવયવ જે સમાન અંશવાળા હોય એમનો પારસ્પરિક બંધ થઈ શકતો નથી. તેથી સમાન અંશવાળા સ્નિગ્ધ સ્નિગ્ધ પરમાણુઓના તથા રૂક્ષ રૂક્ષ પરમાણુઓના સ્કંધ બનતા નથી. આ નિષેધ પણ ફલિત અર્થ એ થાય છે કે, અસમાન ગુણવાળા સદશ અવયવોને તે બંધ થઈ શકે છે. આ ફલિત અર્થને સંકોચ કરી ત્રીજા સૂત્રમાં સદશ અવયના અસમાન અંશની બન્ધોપયોગી મર્યાદા નિયત કરવામાં આવી છે. તે પ્રમાણે, અસમાન અંશવાળા, પણ સદશ અવયવોમાં જ્યારે એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વથી બીજા અવયવનું નિધત્વ અથવા રૂક્ષત્વ બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ આદિ અધિક હોય તે, એ બે સદશ અવયને બંધ થઈ શકે છે. તેથી જ જે એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વની અપેક્ષાએ બીજા અવયવનું સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વ ફક્ત એક અંશ અધિક હોય તે તે બે સદશ અવયવોને બંધ થઈ શકતે નથી. શ્વેતાંબર અને દિગંબર બંનેની પરંપરાઓમાં પ્રસ્તુત ત્રણ સૂત્રેામાં પાઠભેદ નથી, પરંતુ અર્થભેદ છે. અર્થભેદમાંય ત્રણ બાબત ધ્યાન આપવા ગ્ય છે : ૧. જઘન્યગુણ પરમાણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy