SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tattvarthasutra is said to be generated from the aggregation. In this way, there are aggregates from the meeting of atoms up to the categories of tri-pradesha, chatursh-pradesha, sankhya-pradesha, asankhya-pradesha, anant-pradesha, and anant-anant-pradesha. All of them are generated from aggregation. The smaller aggregates that result from the breaking of several large aggregates are considered to be generated from differentiation. These can also range from two pradeshas to anant-anant pradesha. When one aggregate breaks, and a new aggregate forms at that moment with several substances from its elements, that aggregate is generated both from differentiation and aggregation. Such aggregates can also exist from dhri-pradesha to anant-anant pradesha. For aggregates with two or more regions, it should be understood that the tri-pradesha, chatursh-pradesha, etc., can arise from the meeting of three, four, or other different atoms. Moreover, when an atom combines with an aggregate of tri-pradesha, it could lead to a formation of a tri-pradesha or a duo-pradesha, and similarly, when one atom combines with the chatursh-pradesha aggregate, it could create a chatursh-pradesha aggregate. Atomic substances do not perform the work of different substances. Therefore, in their origin, it is not possible for two substances to unite. Thus, atoms are considered eternal. However, the origin explained here is such that, from the perspective of their definitions, atomic substances are indeed eternal but also generated. Sometimes atoms reside in a communal state as components of an aggregate, and at other times they exist separately in a distinct (scattered) state—these all represent different states of the atom.
Page Text
________________ રરર તત્વાર્થસૂત્ર સંઘાતજન્ય કહેવાય છે. એ રીતે ત્રણ, ચાર, સંખ્યાત, અસં ખાત, અનંત અને અનંતાનંત સુધી પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશ, ચતુષ્પદેશ, સંખ્યાતપ્રદેશ, અસંખ્યાતપ્રદેશ, અનંતપ્રદેશ, અને અનંતાનંતપ્રદેશ સુધી સકંધ બને છે. તે બધા સંઘાતજન્ય છે. કેઈક મોટા સ્કંધના તૂટવાથી જે નાના નાના સ્કંધ થાય છે, તે ભેદજન્ય છે. એ પણ બે પ્રદેશથી લઈને અનંતાનંત પ્રદેશ સુધી હોઈ શકે છે. જ્યારે કોઈ એક સ્કંધ તૂટતાં એના અવયવની સાથે એ સમયે બીજુ કેઈ દ્રવ્ય મળવાથી નવો સ્કંધ બને છે, ત્યારે તે સ્કંધ, ભેદ તેમ જ સંઘાત બનેથી જન્ય છે. એવા સ્કંધ પણ ઢિપ્રદેશથી લઈને અનંતાનંત પ્રદેશ સુધી થઈ શકે છે. બેથી અધિક પ્રદેશવાળા સ્કંધોને માટે એ બાબત સમજવી જોઈએ કે ત્રણ, ચાર આદિ અલગ અલગ પરમાણુઓના મળવાથી પણ ત્રિપ્રદેશ, ચતુષ્પદેશ આદિ સ્કંધ થાય છે. અને ક્રિપ્રદેશ સ્કંધની સાથે એક પરમાણુ મળવાથી ત્રિપ્રદેશ, તથા દ્વિપ્રદેશ અથવા ત્રિપ્રદેશ સ્કંધની સાથે અનુક્રમે બે અથવા એક પરમાણુ મળવાથી ચતુપ્રદેશ સ્કંધ બની શકે છે. અણુ દ્રવ્ય કેઈ દ્રવ્યનું કાર્ય નથી. આથી એની ઉત્પત્તિમાં બે દ્રવ્યના સંધાતને સંભવ જ નથી. એ રીતે પરમાણુ નિત્ય મનાય છે. તથાપિ અહીંયાં એની જે ઉત્પત્તિ બતાવી છે તે પર્યાયદષ્ટિથી અર્થાત પરમાણુ દ્રવ્યરૂપે તે નિત્ય છે, પરંતુ પર્યાયદષ્ટિથી તે જન્ય પણ છે. ક્યારેક સ્કંધના અવયરૂપ બની સામુદાયિક અવસ્થામાં પરમાણુઓનું રહેવું અને ક્યારેક સ્કંધથી અલગ થઈ વિશકલિત ( છૂટીછવાઈ) અવસ્થામાં રહેવું એ બધા પરમાણુના પર્યાય-અવસ્થા–વિશેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy