SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
14 The Tattvarthasutra states that the soul is the contributory agent, meaning that it inspires the potential of other substances. In this way, the breath expelled from the abdomen - the outgoing breath (prāṇa) - and the breath inhaled into the abdomen - the incoming breath (apāna) - are both of a physical nature and life-sustaining, thus being supportive of the soul. Language, mind, prāṇa, and apāna all appear to be obstructing and dominating. Therefore, they are indeed of a physical form akin to the body. The result of life is happiness, which arises from the inner cause, the karmic form of seven types, and external causes such as substance, field, etc. Suffering is the very same state of anguish. It arises from the inner cause of non-seven types of karma and external conditions like substance, etc. The persistence of prāṇa and apāna is the life of a corporeal being due to the rise of life-determining karma, while the cessation of prāṇa and apāna is death. All experiences of happiness and suffering arise in beings; indeed, these arise due to physical substances. Therefore, it is considered as benefit from the physical upon the six. [19-20] Now it describes the characteristic of beings through action: "Mutual support is the essence of living beings." 21 To be an instrumental cause in the actions of one another is a benefit to the beings. This sutra describes the mutual support among beings. One being imparts either beneficial or harmful teachings to another being.
Page Text
________________ ર૧૪ તત્વાર્થસૂત્ર આત્માના અનુગ્રાહક અર્થાત એના સામર્થ્યના ઉત્તેજક થાય છે તે દ્રવ્યમાન છે. એ રીતે આત્મા દ્વારા ઉદરમાંથી બહાર કાઢવામાં આવતો નિઃશ્વાસ વાયુ – પ્રાણ અને ઉદરની અંદર જતો ઉચશ્વાસ વાયુ – અપાન એ બન્ને પૌદ્ગલિક છે અને જીવનપ્રદ હોવાથી આત્માને અનુગ્રહકારી છે. ભાષા, મન, પ્રાણ અને અપાન એ બધાને વ્યાઘાત અને અભિભવ દેખાય છે. એથી તે શરીરની માફક પૌગલિક જ છે. જીવન પ્રીતિરૂપ પરિણામ એ સુખ છે, જે સાતવેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય, ક્ષેત્ર આદિ બાહ્ય કારણથી ઉત્પન્ન થાય છે. પરિતાપ એ જ દુ:ખ છે. તે અસાતવેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય આદિ બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે. આયુષકર્મના ઉદયથી દેહધારી જીવના પ્રાણ અને અપાનનું ચાલુ રહેવું એ જીવિત છે, અને પ્રાણાપાનને ઉચછેદ થવો એ મરણ છે. આ બધા સુખ, દુઃખ આદિ પર્યાય જીવોમાં ઉત્પન્ન થાય છે ખરા, પરંતુ તે પુદ્ગલે દ્વારા ઉત્પન્ન થાય છે. એથી તે છોના પ્રતિ પુદ્ગલના ઉપકાર મનાય છે. [૧૯-૨૦] હવે કાર્ય દ્વારા જીવનું લક્ષણ કહે છે: परस्परोपग्रहो जीवानाम् । २१ । પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું એ જીવને ઉપકાર છે. આ સૂત્રમાં જીના પારસ્પરિક ઉપકારનું વર્ણન છે. એક જીવ હિત અથવા અહિતના ઉપદેશ દ્વારા બીજા જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy