SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 5 - Verse 19-20 Now, it describes the characteristics of pudgala through actions: body, speech, mind, inhalation, and exhalation are the properties of pudgala. 19. Happiness, sorrow, life, and death are also properties of pudgala. 20. Among many pudgalic actions, some are shown here that bestow favor or impose restraint on the living beings. All physical forms, such as the gross body, are made of pudgala; however, the physical body is indeed a substance that, through its relationship with other gross substances, produces the effects of happiness and sorrow; just as grains are related to water, thus it should also be understood as pudgala. From such types of language, the expressive language is a specific power that is obtained through the destruction of the veils of knowledge and the obstructions of insight and the rise of the non-manifestation. It is relative to pudgala, and inspired by a powerful soul, it takes the form of speech, which is a substance of language. The emotive aspect and the functional aspect of the mind, stemming from the conceptual knowledge and the reduction of the veils of knowledge, give rise to actions like the analysis of virtues and faults, memory, etc., in which the mind is engaged.
Page Text
________________ અધ્યાય ૫-સૂત્ર ૧૯-૨૦ હવે કાર્યો દ્વારા પુદ્ગલનું લક્ષણ કહે છે : शरीरवाङ्मनः प्राणापाना : पुद्गलानाम् । १९ । सुखदुःखजीवितमरणोपग्रहाश्च । २० । શરીર, વાણી, મન, નિ:શ્વાસ અને ઉચ્છ્વાસ એ પુદ્દગલાના ઉપકાર—કાય છે. તથા સુખ, દુ:ખ, જીવન અને મરણુ એ પણ પુદ્દગલાના ઉપકાર છે. ૨૧૩ અનેક પૌદ્ગલિક કાર્યોમાંથી કેટલાંક કાર્ય અહીંયાં બતાવ્યાં છે, જે જીવા ઉપર અનુગ્રહ અથવા નિગ્રહ કરે છે. ઔદારિક આદિ બધાં શરીર પૌગલિક એટલે પુદ્દગલના જ બનેલાં છે; જો કે કા શરીર અતી દ્રિય છે, તેપણ તે બીજા ઔદારિકાદિ મૂર્તી દ્રવ્યના સંબંધથી સુખદુઃખાદિ વિપાક આપે છે; જેમ પાણી વગેરેના સંબંધથી ધાન્ય કણ, એથી જ એને પણ પૌગલિક સમજવુ જોઈ એ. એ પ્રકારની ભાષામાંથી ભાવભાષા એ વીર્માંન્તરાય, મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયાપશમથી તથા અગેાપાંગનામક ના ઉદયથી પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ છે. તે પુદગલસાપેક્ષ હોવાથી પૌલિક છે, અને એવા શક્તિવાળા આત્મા દ્વારા પ્રેરિત થઈ ને વચનરૂપમાં પરિણત થતા ભાષાવાના સ્કંધ દ્રવ્ય ભાષા છે. લબ્ધિ તથા ઉપયાગરૂપ ભાવમન પુદ્ગલાવલ ખિતહાવાથી પૌદ્ગલિક છે. જ્ઞાનાવરણ તથા વીર્યાન્તરાયના ક્ષયેાપશમથી અને અગાપાંગનામકર્મના ઉદયથી મનાવાના જે કધા ગુણદોષવિવેચન, સ્મરણ આદિ કાર્યમાં અભિમુખ તા-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy