SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
208 The Teravāthasūtra states that like the material substances, the living substance (jīva) is also formless. After that, why does one dimension increase or decrease while the other does not? The answer to this question is nothing but inherent nature (svabhāva). The inherent nature of the living substance is such that it, upon receiving a cause, attains contraction and expansion like a lamp. Just as the light of a lamp placed in an open space has a certain dimension, but when it is placed in a container, its light becomes limited to the size of the container; when it is placed under a pot, it illuminates only the inside of the pot; when placed under an altar, it becomes restricted in light—similarly, the light substance (chhavadra vyavahār) is also contraction-expansion capable. Therefore, whenever it takes on a smaller or larger body, it undergoes contraction and expansion according to the dimensions of that body. Here the question arises: if the living being, due to its contraction nature, is considered, then how can it fit into a smaller part of an infinite space, such as a region of the sky, or into one, two, four, five, etc., regions? Similarly, why does it not encompass the entire space like the complete expansion character of the space when it is its inherent nature to expand? The answer lies in the fact that the limitation of contraction is dependent on the karmic body. No karmic body can be smaller than an infinitesimally small part; therefore, the process of contraction of the living being is limited to that extent.
Page Text
________________ ૨૦૮ તરવાથસૂત્ર ધર્માસ્તિકાય આદિ દ્રવ્યની માફક જીવ દ્રવ્ય પણ અમૂર્ત છે. તે પછી એકનું પરિમાણ વધતું-ઘટતું નથી અને બીજાનું કેમ વધે ઘટે છે? આ પ્રશ્નનો ઉત્તર સ્વભાવભેદ સિવાય બીજું કાંઈ નથી. જીવતત્વને સ્વભાવ જ એવો છે કે તે નિમિત્ત મળતાં જ પ્રદીપની જેમ સંકોચ અને વિકાસને પ્રાપ્ત કરે છે. જેમ ખુલ્લી જગ્યામાં રાખેલા પ્રદીપને પ્રકાશ અમુક પરિમાણ હોય છે, પરંતુ એને જ્યારે એક કોટડીમાં રાખવામાં આવે છે ત્યારે એનો પ્રકાશ કોટડીના જેટલે જ બની જાય છે, પછી એને એક કુંડા નીચે રાખીએ તે તે કુંડાની અંદરના ભાગને જ પ્રકાશિત કરે છે, લેટાની નીચે રાખીએ તે એને પ્રકાશ એટલે જ થઈ જાય છે, તેમ – એ પ્રદીપની માફક છવદ્રવ્ય પણ સંકોચ—વિકાસશીલ છે. એથી તે જ્યારે જ્યારે જે નાના અથવા મેટા શરીરને ધારણ કરે છે ત્યારે ત્યારે તે શરીરના પરિમાણ પ્રમાણે એના પરિમાણમાં સંકે વિકાસ થાય છે. અહીંયાં એ પ્રશ્ન થાય છે કે જે જીવ સંકેચસ્વભાવના કારણથી માને છે ત્યારે તે કાકાશના અસંખ્યાત પ્રદેશરૂપ અસંખ્યાતમા ભાગથી નાના ભાગમાં અર્થાત આકાશના એક પ્રદેશ ઉપર અથવા બે, ચાર, પાંચ આદિ પ્રદેશ ઉપર કેમ સમાઈ શકતું નથી ? એ જ રીતે જે એનો સ્વભાવ વિકસિત થવાનું હોય તે તે વિકાસ દ્વારા સંપૂર્ણ લકાકાશની માફક એકાકાશને વ્યાપ્ત કેમ નથી કરતો ? એને ઉત્તર એ છે કે, સંકેચની મર્યાદા કાર્મણ શરીર ઉપર નિર્ભર છે. કોઈ પણ કાર્માણ શરીર અંગુલાસંખ્યાત ભાગથી નાનું થઈ શકતું નથી; એથી જીવનું સંકેચકાર્ય પણ ત્યાં સુધી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy