SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
11 Tattvarthasutra The substance (dravya) is eternal, stable, and formless. The substance in the form of Pugala (matter) is a form. Among the five substances, those that extend to the sky are one by one. And they are inactive. The five substances stated in Dharmastikaya are eternal, meaning they never deviate from their common and specific forms. They are also stable because their count can never decrease. The formless substances are only those four: Dharma-stikaya, Adharma-stikaya, Akasha-stikaya, and Jiva-stikaya; however, Pugala is not formless. In summary, eternalness and stability are characteristics of the five substances; but excluding the formless Pugala, the other four substances share these characteristics. Q: What is the difference between eternalness and stability? A: The notion of eternalness is when a father (substance) is not remembered in its common and specific forms, and stability refers to the father remaining in its form while not acquiring the form of another element. 1. In the Bhashyam, there is a version without contradiction; in the Digambar tradition, this text itself has such a version without contradiction.
Page Text
________________ ૧૧ તત્વાર્થસૂત્ર રિત્રિકાળ ર ૬ ઉક્ત દ્રવ્ય નિત્ય છે, સ્થિર છે અને અરૂપી છે. પુદ્ગલ રૂપી એટલે કે મૂર્તિ છે. ઉક્ત પાંચમાંથી આકાશ સુધીનાં દ્રવ્ય એક એક છે. અને નિષ્ક્રિય છે. ધમસ્તિકાય આદિ પાંચે દ્રવ્ય નિત્ય છે અર્થાત તે પિતપોતાના સામાન્ય તથા વિશેષરૂપથી કદાપિ પણ ચુત થતાં નથી. પાંચે સ્થિર પણ છે, કેમ કે એમની સંખ્યામાં કક્યારે પણ ઓછાવત્તાપણું થતું નથી. અરૂપી દ્રવ્ય તે ધર્મા સ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર જ છે; પરંતુ પુગલ દ્રવ્ય અરૂપી નથી. સારાંશ એ છે કે, નિત્યત્વ તથા અવસ્થિતત્વ એ બને પાંચે દ્રવ્યોનું સાધમ્ય છે; પરંતુ અરૂપિત પુદ્ગલને છેડીને બાકીનાં ચાર દ્રવ્યનું સાધમ્ય છે. પ્ર. – નિત્યત્વ અને અવસ્થિતત્વના અર્થમાં શો તફાવત છે ? ઉ – પિતા પોતાના સામાન્ય તથા વિશેષ સ્વરૂપથી સ્મૃત ન થવું એ નિત્યત્વ છે, અને પિતા પોતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતાં પણ બીજા તત્ત્વના સ્વરૂપને પ્રાપ્ત ન ૧. ભાષ્યમમા મારા” એવો સંધિરહિત પાઠ છે, દિગબરીય પરંપરામાં તે સૂત્રમાં જ એવો સંધિરહિત પાઠ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy