SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ તત્ત્વાર્થસૂત્ર विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधि હાનિ ચ । રૂ૭ | आरणाच्युतादूर्ध्व मेकैकेन नवसु गैवेयकेषु विजया दिषु सर्वार्थसिद्धे च । ३८ । સૌધમ આદિ દેવલેાકમાં અનુક્રમે સ્થિતિ જાણવી. સૌધમ માં એ સાગરાપમની સ્થિતિ છે. અધિક એ અશાનમાં કાંઈક સ્થિતિ છે. નીચે જણાવ્યા પ્રમાણે સાગરાપમની સાનકુમારમાં સાત સાગરોપમની સ્થિતિ છે. માહેદ્રથી આરણામ્બુત સુધીમાં અનુક્રમે કાંઈક અધિક સાત સાગરોપમ, ત્રણથી અધિક સાત સાગરોપમ, સાતથી અધિક સાત સાગરોપમ, દશથી અધિક સાત સાગરાપમ, અગિયારથી અધિક સાત સાગરે પમ, તેરથી અધિક સાત સાગરાપમ, ૫ દરથી અધિક સાત સાગરોપમ પ્રમાણુ સ્થિતિ છે. આરણુ અચ્યુતની ઉપર નવ ત્રૈવેયક, ચાર વિજય આદિ અને સર્વાર્થસિદ્ધમાં અનુક્રમે એક એક સાગરોપમ અધિક સ્થિતિ છે. Jain Education International અહીંયાં વૈમાનિક દેવાની જે સ્થિતિ ક્રમથી બતાવવામાં આવી છે, તે ઉત્કૃષ્ટ છે. તેમની જધન્ય સ્થિતિ આગળ બતાવવામાં આવશે. પહેલા સ્વર્ગોમાં એ સાગરોપમના, ખીજા સ્વર્ગોમાં એ સાગરાપમથી કાંઈક અધિક, ત્રીજામાં સાત સાગરાપમની, ચેાથામાં સાત સાગરાપમથી કાંઈક અધિક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy