SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
187 Chapter 4 - Verses 33-36 The condition of the remaining senses is like two palyopamas. The condition of the two asuras is respectively like the ocean and somewhat more than the ocean. The condition of the bhavanapati (lord of the dwelling) described here should be understood as excellent; because the description of the abominable state will be addressed in the following forty-third verse. The ten types of bhavanapati asuras, such as asurakumar and nagkumar, have been mentioned earlier. For each type, there are two Indras representing the southern and northern halves; their descriptions have already been provided. Among them, the excellent condition of the two southern and northern asura Indras is as follows: the southern half's sovereign, the asurendra named Amar, has a condition equivalent to an ocean, while the northern half's sovereign, the asurendra named Bali, has a condition somewhat greater than that of the ocean. Excluding the asurakumar, the nine types of bhavanapati's southern half, known as dharanendra, etc., have a condition of one and a half palyopamas, and those in the northern half, such as bhutananda, also have a condition of two palyopamas. [30-32] Now, does it describe the excellent condition of the vaimanika? In the order of the Saudharma, etc. 33.
Page Text
________________ ૧૮૭ અધ્યાય ૪- સૂત્ર ૩૩-૩૬ શેષ ઈન્દ્રીની સ્થિતિ પિણે બે પલ્યોપમની છે. બે અસુરે કોની સ્થિતિ ક્રમથી સાગરોપમ અને કંઈક અધિક સાગરોપમની છે. અહીયાં ભવનપતિનિકાયની જે સ્થિતિ બતાવી છે, તે ઉત્કૃષ્ટ સમજવી જોઈએ; કેમ કે જઘન્ય સ્થિતિનું વર્ણન આગળના પિસ્તાળીસમા સૂત્રમાં આવવાનું છે. ભવનપતિનિકાયના અસુરકુમાર, નાગકુમાર આદિ દશ ભેદો પહેલાં કહ્યા છે. દરેક ભેદના દક્ષિણાર્ધના અધિપતિ અને ઉત્તરાર્ધના અધિપતિરૂપે બે બે ઈંદ્ર છે; તેમનું વર્ણન પહેલાં જ કરી દીધું છે. એમાંથી દક્ષિણ અને ઉત્તરના બે અસુરેદ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે: દક્ષિણાર્ધના અધિપતિ અમર નામના અસુરેંદ્રની સ્થિતિ એક સાગરોપમની અને ઉત્તરાર્ધના અધિપતિ બલિ નામના અસુરેંદ્રની સ્થિતિ સાગરેપમથી કાંઈક અધિક છે. અસુરકુમારને છોડીને બાકીના નાગકુમાર આદિ નવ પ્રકારના ભવનપતિના દક્ષિણાર્ધના ધરણેન્દ્ર આદિ જે નવ ઇદ્ર છે, એમની સ્થિતિ દોઢ પલ્યોપમની અને જે ઉત્તરાર્ધના ભૂતાનંદ આદિ નવ ઇંદ્ર છે, એમની સ્થિતિ પણ બે પલ્યોપમની છે. [૩૦-૩૨] હવે વૈમાનિકની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરે છે ? सौधर्मादिषु यथाक्रमम् । ३३ । સાવા છે રૂ૪ . અપિ =ા રૂ. રાત તાનસુમારે રૂદા ' ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org : "! ", "
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy