SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 4 - Sutra 27 There are eight distinctions of the Kantic Deva mentioned in the original text of these two sutras. According to the Digambara sutra text, the number is also eight, with no mention of Marut. However, in the Thanang and other sutras, nine distinctions appear; (in Uttama Charitra, there is also mention of ten distinctions). Therefore, it seems that "the original text has been adulterated." [25-26] Now it states the characteristics of the Anuttara Vimana Deva: Vinavihu trirama r7 | Deva Vijayadi, who have taken human birth twice. There are five types of Anuttara Vimana. Among them, the Devas residing in Vijay, Vaijayanta, Jayanta, and Aparajita are Dhicharam, meaning they attain liberation after taking human birth twice more. The sequence is as follows: After falling from the four Anuttara Vimanas, they take human birth, then after that human life, they are born as Devas in Anuttara Vimana, then return to human birth, and attain liberation in that same life. However, the Devas residing in Sarvarthasiddhi Vimana take human birth only once; after falling from that Vimana, they attain human status and achieve liberation in that life itself. For other kinds of Devas apart from those in Anuttara Vimana, there are no specific rules; because some take human birth only once to attain liberation, some twice, some three times, some four times, and some even more than that. [2]
Page Text
________________ અધ્યાય ૪- સૂત્ર ૨૭ થયાં છે. અહીં એટલી વિશેષતા જાણી લેવી જોઈએ કે આ બને સૂત્રોના મૂળ ભાષ્યમાં કાંતિક દેવના આઠ જ ભેદો બતાવ્યા છે, દિગંબર સૂત્રપાઠ પ્રમાણે પણ આઠ જ સંખ્યા જણાય છે, તેમાં મરુતને ઉલ્લેખ નથી. અલબત્ત, ઠાણાંગ આદિ સૂત્રોમાં નવ ભેદ દેખાય છે; (ઉત્તમ ચરિત્રમાં તે દશ ભેદોને પણ ઉલ્લેખ છે) તેથી એમ જણાય છે કે મૂળસૂત્રમાં “માતો પાઠ પ્રક્ષિપ્ત થયેલ છે. [૨૫-૨૬] હવે અનુત્તર વિમાનના દેવનું વિશેષત્વ કહે છે: વિનવિહુ ત્રિરમા ર૭ | વિજયાદિમાં દેવ, વિચરમ-ફક્ત બે વાર મનુષ્ય જન્મ ધારણ કરવાવાળા હોય છે. અનુત્તર વિમાનના પાંચ પ્રકાર છે. એમાંથી વિજય વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનમાં જે દે રહે છે, તે દિચરમ હોય છે. અર્થાત તે અધિકમાં અધિક બે વાર મનુષ્યજન્મ ધારણ કરી મોક્ષ પામે છે. એને ક્રમ આ પ્રમાણે છે : ચાર અનુત્તર વિમાનથી ચુત થયા પછી મનુષ્યજન્મ, એ જન્મની પછી અનુત્તર વિમાનમાં દેવ જન્મ, ત્યાંથી પાછો મનુષ્યજન્મ અને તે જ જન્મમાં મેક્ષ. પરંતુ સર્વાર્થસિદ્ધવિમાનવાસી દેવો ફક્ત એક જ વાર મનુષ્યજન્મ લે છે, તે એ વિમાનથી શ્યત થયા પછી મનુષ્યત્વ ધારણ કરી એ જન્મમાં જ મોક્ષ પ્રાપ્ત કરે છે. અનુત્તરવિમાનવાસી સિવાય બીજા કેઈ પણ પ્રકારના દેવા માટે કાંઈ નિયમ નથી; કેમ કે કેઈક તે એક જ વાર મનુષ્યજન્મ લઈ મોક્ષ પામે છે, કે બે વાર, કોઈ ત્રણ વાર, કેઈ ચાર વાર અને કોઈ એથી પણ અધિક વાર જન્મ ધારણ કરે છે. [૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy