SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
184 Tattvarthasutra Brahmalaek is the dwelling place of the Kaatik deities. Sarasvat, Aaditya, Vahni, Arun, Garday, Tushit, Avyabhaad, Marut, and Arisht are the Kaatik deities. Since the Lokantika deities are free from sensual pleasures, they are called Devarshi. They are independent and not considered superior or inferior to one another. During the Tirthankara's renunciation or the abandonment of the house, they stand before him and adhere to the teachings of their father, conveyed through the term "Vuh Guru." They reside in all directions surrounding the fifth heaven named Brahmalaek and do not live anywhere else. From there, they obtain human birth and achieve liberation. Due to one type residing in each direction, there are a total of nine varieties. For instance, in the northeastern or Ishaan corner, there is Sarasvat, in the east Aaditya, in the southeastern or Agni corner Vahni, in the south Arun, in the southwest or Nairitya corner Garday, in the west Tushit, in the northwest or Vayavya corner Avyabhaad, in the north Mafat, and in the center Arisht, who are the Lokantika deities. The names Sarasvat and Aaditya are known from the names of the aircraft in the Digambara sect, and since the last part of this sutra is related to the term "Vadharishta," it is clearly Arisht that is referred to here, not Rishta; likewise, there is no mention of Marut.
Page Text
________________ ૧૮૪ તત્ત્વાર્થસૂત્ર બ્રહ્મલેક એ જ કાતિક દેવેનું આલયનિવાસસ્થાન છે. સારસ્વત, આદિત્ય, વલિન, અરુણ, ગર્દય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ એ લેકાતિક છે. લોકાંતિક દેવો વિષયરતિથી રહિત હોવાથી દેવર્ષિ કહેવાય છે. તેઓ પરસ્પર નાના મોટા ન હોવાથી બધા સ્વતંત્ર છે અને તીર્થકરના નિષ્ક્રમણ એટલે કે ગૃહત્યાગના સમયે એમની સામે ઊભા રહી “વુ ગુરુ શબ્દ દ્વારા પ્રતિબોધ કરવાના પિતાના આચારનું પાલન કરે છે. તે બ્રહ્મલેક નામના પાંચમા સ્વર્ગની ચારે બાજુની દિશાઓવિદિશાઓમાં રહે છે; બીજે ક્યાંય રહેતા નથી. તે બધા ત્યાંથી ચુત થઈ મનુષ્યજન્મ લઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. દરેક દિશા, દરેક વિદિશા અને મધ્યભાગમાં એકએક જાતિ વસવાના કારણે એમની કુલ નવ જાતિઓ છે. જેમ કે, પૂર્વોત્તર એટલે કે ઈશાન ખૂણામાં સારસ્વત, પૂર્વમાં આદિત્ય, પૂર્વદક્ષિણ એટલે અગ્નિ ખૂણામાં વહિ, દક્ષિણમાં અરુણ, દક્ષિણપશ્ચિમમાં એટલે નૈઋત્ય ખૂણામાં ગર્દય, પશ્ચિમમાં તુષિત, પશ્ચિમેત્તર એટલે વાયવ્ય ખૂણામાં અવ્યાબાધ, ઉત્તરમાં મફત અને વચમાં અરિષ્ટ નામના લોકાંતિક દે રહે છે. એમનાં સારસ્વત આદિ નામ વિમાનના નામથી પ્રસિદ્ધ દિગંબર સંપ્રદાયમાં આ સૂત્રને અંતિમ ભાગ વાધારિષ્ટા એ પાઠ છે તેથી અહીં સ્પષ્ટ રીતે અરિષ્ટ નામ જ ફલિત થાય છે, રિષ્ટ નહિ; તેમ જ મરુતનું વિધાન પણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy