SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 4 Sutras 24-26 183 In the heavenly realm until the fulfillment of all objectives, there exists the manifestation of the white body. This rule is only for the body-shaped substance, as for the non-physical substance, all forms can be attained in the heavenly realm. [23] Now the reckoning of the categories: "Black stream" 54o / 24 | The "prior category" is before the gray category. In which the classification of gods such as Indra, the universal commoners, and others, is conceptualized, that is the "category." Such categories are before the triad, that is, ever since the non-fallible being has been at its pinnacle until all matter beyond the category. Because in that, there is no conceptualization of the divisions of gods like Indra, the universal commoners, and others; that is, all those of substantial truth are said to belong to 'Ahimindra.' [24] Now it describes the worldly heavenly realms: "Brahmaloka is the worldly Heavenly realm." 25. "Sarasvat, Aditya, Agni, and others oblivion the essential attainer." 26. 1. In the printed book of the Royal Asiatic Society, the part called 'Rishcham' is certainly mentioned in the text but placed in the commentary; however, it is printed as 'Ritārshva' in the printed book of M. Bh. undoubtedly, although it places 'āstra' in the primary sutra of the Shvetambar sect. Nevertheless, the comment of that sutra mentions, "The essence is like a banner...," where ‘Arishta’ instead of ‘Rishta’ might also be debated; however,
Page Text
________________ અધ્યાય ૪ સૂત્ર ૨૪-૨૬ ૧૮૩ સર્વાર્થ સિદ્ધ પર્યંતના દેવામાં શુકલલેશ્યા હોય છે. આ નિયમ શરીરવરૂપ દ્રવ્યલેસ્યાને માટે જ છે, કેમ કે અવ્યવસાયરૂપ ભાવલેશ્યા તા બધાયે દેવામાં ધ્યે મળી આવે છે. [૨૩] હવે કપાની પરિગણના કરે છે: કાળુ પ્રવેયયઃ ૫૪o / ૨૪ | ગ્રેવેયકની પહેલાં કલ્પ છે. . છે. જેમાં ઇંદ્ર, સામાનિક, ત્રાયસ્મિશ આદિ રૂપે દેવાના વિભાગની કલ્પના છે, તે ‘ કલ્પ.’ એવા કલ્પ ત્રૈવેયકની પહેલાં, અર્થાત્ સૌધથી અચ્યુત સુધી બાર ત્રૈવેયકથી લઈ બધા કલ્પાતીત છે. કેમ કે એમાં ઇંદ્ર, સામાનિક, ત્રાયસ્પ્રિંશ આદિ રૂપે દેવાના વિભાગની કલ્પના નથી; અર્થાત્ તે બધા ખરેાખરીવાળા હાવાથી અહમિદ્ર' કહેવાય છે. [૨૪] હવે લેાકાન્તિક દેવાનું વર્ણન કરે છેઃ ब्रह्मलोकालया लोकान्तिकाः । २५ । सारस्वतादित्यवह्नयरुणगर्द' तोयतुषिताव्याबाध૧મોમ્મિ । ર૬ । ૧. રાયલ એશિયાટિક સાસાયટીના મુદ્રિત પુસ્તકમાં ‘રિશ્ચં’ એવા અંશ નિશ્ચિતરૂપે સૂત્રમાં ન રાખતાં કાષ્ઠકમાં રાખ્યા છે; પરતુ મ. ભ. ના મુદ્રિત પુસ્તકમાં તે અ’શ ‘રિટાર્શ્વ’પાઠ સૂત્રગત જ નિશ્ચિતરૂપે છાપ્યા છે, જો કે શ્વેતાંખર સપ્રદાયના મૂળસૂત્રમાં ાિસ્ત્ર એવા પાડે છે. છતાં પણ એ સૂત્રના ભાષ્યની ટીકામાં જે ‘મૂરિોવત્તા: રિવિમાનપ્રસ્તારતિ મિ:' ઇત્યાદિ ઉલ્લેખ છે, એમાં અરિષ્ટ ના સ્થાને રિષ્ટ હાવાને પણ તર્ક થઈ શકે છે; પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy