SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 4 Sutra-1-22 177 Then, from the southern part, is the sky realm observed. Above it, to the north, is the Aishan Kalpa. Above the Saudharm Kalpa, in the higher Samashreni, is the Sanakumar Kalpa, and above the Aishan, in the Samashreni, is the Mahendra Kalpa. Between these two, there is the Brahmalek Kalpa above; above it, sequentially, are the three cups: Lantak, Mahashukra, and Sahastrara, one upon the other. Above them, similar to Saudharm and Aishan, are the two Kalpas: Anant and Pranat. Above them, in the Samashreni, are the Kalpas of Aran and Ayat, similar to Sanakumar and Mahendra. Above these Kalpas, in succession, are nine Vimanas. Since it is located in the cervical region of the Purushakriti Lek, it is called Shaiveyak. Above them are the five Vimanas: Vijay, Vaijayanta, Jayanta, Aparajita, and Sarvarthasiddha. Since it is the most northern chief, it is referred to as Anuttara. The gods from Saudharm to Achyuta are known as Kalpapanna, and all the gods above them are called Kalpatita. In Kalpapatra, there is a master-servant relationship, but not in Kalpatita; there, all are referred to as “Ahamindra” in the sense of Indra. In the human realm, due to various causes, one may go to Kalpapanna gods, but they do not leave the position of Kalpatita father anywhere. [20] Now, regarding some matters, the rising superiority and inferiority of the gods are stated: Sthitipravabhumukhadyutileshyavishuddhindriya'avadhi-vishayatā: 22. Tiraribhamana heenara.
Page Text
________________ અધ્યાય ૪ સૂત્ર-ર૧-૨૨ ૧૭૭ પછી મેના દક્ષિણ ભાગથી ઉપલક્ષિત આકાશપ્રદેશમાં રહેલે છે. એની ઉપર કિન્તુ ઉત્તરની બાજુએ ઐશાનકલ્પ છે. સૌધર્મકલ્પની બહુ ઉપર સમશ્રેણીમાં સાનકુમાર કલ્પ છે, અને ઐશાનની ઉપર સમશ્રેણીમાં મહેંદ્ર કલ્પ છે. આ બેની વચ્ચે, કિન્તુ ઉપર બ્રહ્મલેક કલ્પ છે; એની ઉપર ક્રમથી લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ ત્રણ કપ એક બીજાની ઉપર ઉપર છે. એમની ઉપર સૌધર્મ અને ઐશાનની માફક આનત અને પ્રાણત એ બે કલ્પ છે. એમની ઉપર સમશ્રેણીમાં સાનકુમાર અને માહેદ્રની માફક આરણ અને અય્યત કલ્પ છે. આ કલ્પોની ઉપર અનુક્રમે નવ વિમાન ઉપરઉપર છે. તે પુરુષાકૃતિ લેકના ગ્રીવાસ્થાનીય ભાગમાં હોવાથી શૈવેયક કહેવાય છે. એમની ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ વિમાન છે. તે સૌથી ઉત્તર પ્રધાન હોવાથી અનુત્તર કહેવાય છે. સૌધર્મથી અચુત સુધીના દેવો કલ્પપપન્ન અને એમની ઉપરના બધા દેવે કલ્પાતીત કહેવાય છે. કલ્પપપત્રમાં સ્વામી સેવકભાવ છે, પરંતુ કલ્પાતીતમાં નથી, ત્યાં તે બધા ઈંદ્ર જેવા હેવાથી “અહમિંદ્ર કહેવાય છે. મનુષ્યલેકમાં કેઈ નિમિત્તથી જવાનું થાય તો કલ્પપપન્ન દેવ જ જાય-આવે છે. કલ્પાતીત પિતાના સ્થાનને છોડી ક્યાંય જતા નથી. [૨૦] હવે કેટલીક બાબતોમાં દેવોની ઉત્તરોત્તર અધિકતા અને હીનતા કહે છે : स्थितिप्रभावमुखद्युतिलेश्याविशुद्धीन्द्रियाऽवधिવિષયતા : ૨૨. તિરારિબfમાન હીના રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy