SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
158 Despite being a Tattvarthasutra, they are Indian, they are Hemavati, and such interactions should be understood concerning their region, and they are Jambudvīpīya, they are Dhātakikhaṇḍiya, and such interactions should be understood concerning their island. [14]. Humanity is mainly divided into two parts: "Ārya" and "Laiṭa." Six types of Āryas are considered based on different aspects, such as region, caste, clan, karma, craft, and language. "Kṣetrārya" refers to those born in the fifteen karmabhumis, and especially those born in the orders. Those born in the lineages of Ikṣvāku, Videha, Hari Jñāta, Kuru, Ugra, etc., are called "Jātiārya." Those who are pure and have a noble lineage, such as Kulakara, Cakravartin, Baladeva, Vāsudeva, among others, are "Kulārya." Those who earn a living through Yajana, Yājana, Paṭhana, Pāṭhana, Kṛṣi, Lipi, Vāṇijya, etc., are called "Karmārya." Those with little means of livelihood such as Vāṇakara, Hajama, Kuṃbhāra, etc., who live through humble and unrefined occupations, are "Śilpārya." Those who are revered in a cultured language are prominent. 1. The five Bharat and five Airāvata are counted as a total of twenty-five orders. In this manner, there are fifty-five orders and the hundred sixty Cakravartin-Vijaya, which represent Āryadeśa, excluding the remaining fifteen parts of the karmabhūmi are not considered as parts of Āryadeśa. 2. Tīrthankara, Gandhara, etc., who are exceptionally wealthy, are cultured. Their languages include Sanskrit, Ardhamāgadhī, etc.
Page Text
________________ ૧૫૮ તત્વાર્થસૂત્ર એમ હોવા છતાં પણ તેઓ ભારતીય છે, તેઓ હૈમવતીય છે ઈત્યાદિ વ્યવહાર તેમના ક્ષેત્રના સંબંધથી અને તેઓ જંબુદ્વીપીય છે, તેઓ ધાતકીખંડીય છે ઈત્યાદિ વ્યવહાર તેમના દ્વીપના સંબંધથી સમજ જોઈએ. [૧૪]. મનુષ્યજાતિના મુખ્યપણે બે ભાગ છે : “આર્ય” અને લૈ૭.” નિમિત્તભેદથી છ પ્રકારના આર્ય માનવામાં આવે છે. જેમ કે, ક્ષેત્રથી, જાતિથી, કુલથી, કર્મથી, શિલ્પથી અને ભાષાથી. “ક્ષેત્રઆર્ય” તે છે જે પંદર કર્મભૂમિઓમાં અને એમાંય પણ આદેશમાં પેદા થાય છે. જે ઈક્વાકુ, વિદેહ, હરિ જ્ઞાત, કુરુ, ઉગ્ર આદિ વંશમાં પેદા થાય છે, તે જાતિઆર્ય' કહેવાય છે. કુલકર, ચક્રવત, બળદેવ, વાસુદેવ, અને બીજા પણ જે વિશુદ્ધ, કુળવાળા છે, તે “કુળઆર્ય' છે. યજન, યાજન, પઠન, પાઠન, કૃષિ, લિપિ, વાણિજ્ય આદિથી આજીવિકા કરનાર કર્મઆર્ય” છે. વણકર, હજામ, કુંભાર આદિ જે અલ્પ આરંભવાળા અને અનિંદ્ય આજીવિકાથી જીવે છે, તે શિલ્પઆર્ય' છે. જે શિષ્ટપુરુષમાન્ય ભાષામાં સુગમ ૧. પાંચ ભરત અને પાંચ ઐરાવતમાં સાડી પચીસ સાડી પચીસ આદેશ ગણાવ્યા છે. આ રીતે એ બસે પંચાવન આદેશ અને પાંચ વિદેહની એકસો સાઠ ચક્રવતી-વિજય, જે આર્યદેશ છે, તેમને છોડીને બાકીના પંદર કર્મભૂમિએના ભાગ આર્યદેશરૂપ માનવામાં આવતા નથી. ૨. તીર્થકર, ગણધર આદિ જેઓ અતિશયસંપન્ન છે, તે શિષ્ટ. તેમની ભાષા સંસ્કૃત, અર્ધમાગધી ઇત્યાદિ. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy