SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 3 - Verse 7-18 157 The divisions are situated in the eastern and western directions. Thus, if we add them up, there are a total of five Merus, three Trishas, thirty-five regions, five Devakurus, five Uttarakurus, five Mahavidehas with one hundred sixty victories, and five Bharat, as well as five Airavats, making a total of fifty-five "Aryadesha" in the continent. The ocean is solely in the salt sea, resulting in fifty-six. In Pushkaradvipa, there is a mountain named "Manushettara," which stands round in the exact middle of the city like a citadel and encircles the human realm. Jambudvipa, Dhātakikhanda, and Ardha Pushkaradvipa are such that the two seas and the division are referred to as "Manushelek." The name of the mentioned division is Manushelek, and the name of the mentioned mountain is Manushettara, so named because no human is born or dies outside of it. Only a learned monk or one with the realization of the true nature can go beyond the two continents; however, even then, birth and death occur within Manushettara. [12 - 13] - The location of the human race: The aforementioned two continents and two seas have the position of humans. However, this does not mean that they are present everywhere. The deeper meaning is that the place of the human race from birth is only within the areas referred to as the thirty-five regions and fifty-six divisions that lie within the two continents; however, due to gathering, knowledge, or realization, humans seem to appear in any part of the two continents and the seas; not only that, but they can also reside, for the same reasons, on the peaks and hills of Mount Meru.
Page Text
________________ અધ્યાય ૩- સૂગ ૭-૧૮ ૧૫૭ વિભક્ત થયેલા પૂર્વાદ્ધ અને પશ્ચિમાર્કમાં રહેલા છે. આ રીતે સરવાળો કરતાં અઢીદ્વીપમાં કુલ પાંચ મેરુ, ત્રીશ વર્ષધર, પાંત્રીસ ક્ષેત્રો, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ મહાવિદેહની એકસો સાઠ વિજય અને પાંચ ભરત તેમ જ પાંચ ઐરાવતના બસે પંચાવન “આર્યદેશ” છે. અંતરીપ ફક્ત લવણસમુદ્રમાં હોવાથી છપ્પન છે. પુષ્કરદ્વીપમાં એક “માનુષત્તર” નામને પર્વત છે, તે એની ઠીકઠીક મધ્યમાં શહેરના કિલ્લાની જેમ ગોળાકાર ઊભો છે અને મનુષ્યલેકને ઘેરે છે. જબુદીપ, ધાતકીખંડ અને અર્ધા પુષ્કરદ્વીપ એ અઢીદ્વીપ તથા લવણ અને કાલેદધિ એ બે સમુદ્ર એટલે જ ભાગ “મનુષ્યલેક” કહેવાય છે. ઉક્ત ભાગનું નામ મનુષ્યલેક અને ઉક્ત પર્વતનું નામ માનુષેત્તર એટલા માટે પડયું છે કે, એની બહાર કઈ મનુષ્ય જન્મ લેતો નથી અને કોઈ મરતું નથી. ફક્ત વિદ્યાસંપન્ન મુનિ અથવા વૈક્રિયલબ્ધિધારી કઈ મનુષ્ય અઢીદીપની બહાર જઈ શકે છે, પરંતુ એમાં પણ જન્મ, મરણ માનુષોત્તરની અંદર જ થાય છે. [૧૨ – ૧૩] - મનુષ્યનાતિનું સ્થિતિક્ષેત્ર અને પ્રર : માનુષત્તરની પૂર્વે જે અઢીઠીપ અને બે સમુદ્ર કહ્યા છે, એમાં માણસની સ્થિતિ છે. પરંતુ એને એ અર્થ નથી કે દરેક જગ્યાએ છે. એનો ભાવાર્થ એ છે કે જન્મથી તે મનુષ્યજાતિનું સ્થાન ફક્ત અઢીદ્વીપથી અંદર રહેલાં જે પાંત્રીસ ક્ષેત્રો અને છપ્પન અંતરીપ કહ્યાં છે એમાં છે; પરંતુ સંહરણ, વિદ્યા અથવા લબ્ધિના નિમિત્તથી મનુષ્ય અઢીદ્વીપના તથા બે સમુદ્રના કઈ પણ ભાગમાં દેખાય છે; એટલું જ નહિ પણ મેરુપર્વતની ચૂલિકા – ચોટલી ઉપર પણ તે ઉક્ત નિમિત્તથી રહી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy