SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
156 'In the Tarvathasutra, it is stated that the number of Meru, Varsha, and Varshadhara in the Dhātakikhand is double that of Jambudvīpa; that is, there are two Meru, fourteen Varsas, and twelve Varshadharas there, although the names are the same. The implication is that the names of Meru, Varshadhara, and Varsha found in Jambudvīpa are the same as those of Meru, etc., in Dhātakikhand. The circular-shaped Dhātakikhand is divided into two parts: the Purvādha and the Paschīmādha. The Purvādha and Paschīmādha are separated by two mountains; they stretch from south to north and are shaped like a bow. Each part contains one Meru, seven Varsas, and six Varshadharas. In summary, whatever rivers, fields, mountains, etc., exist in Jambudvīpa, they are doubled in Dhātakikhand. When dividing Dhātakikhand into Purvādha and Paschīmārk, there are two mountains in the shape of a bow stretching from south to north; and in both the Purvādha and Paschīmādha, there are six Varshadhara mountains extending from east to west, all touching the Kalekadhin on one side and the Lavano-dhī on the other. The six Varshadharas in the Purvādha and Paschīmārk are likened to the navel of a tree, which should be compared to the inner part of the seven Bharata fields divided because of the Varshadhara. The numbers of Meru, Varsha, and Varshadhara found in Dhātakikhand are the same as those in Pushkarādha-dvīpa; that is, there are also two Meru, fourteen Varsas, and twelve Varshadharas there. From the mountain shaped like a bow...
Page Text
________________ ૧૫૬ ' તરવાથસૂત્ર ઘાતજીવંર અને પુજારી: જંબૂદ્વીપની અપેક્ષાએ ધાતકીખંડમાં મેરુ, વર્ષ અને વર્ષધરની સંખ્યા બમણી છે; અર્થાત એમાં બે મેરુ, ચૌદ વર્ષ અને બાર વર્ષધર છે, પરંતુ નામ એકસરખાં જ છે. તાત્પર્ય કે જંબૂઢીપમાં આવેલા મેરુ, વર્ષધર અને વર્ષનાં જે નામ છે, તે જ ધાતકીખંડમાં આવેલા મેર આદિનાં છે. વલયાકૃતિ ધાતકીખંડના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધ એવા બે ભાગ છે. પૂર્વ અને પશ્ચિમાદ્ધને વિભાગ બે પર્વતથી થઈ જાય છે; તે દક્ષિણથી ઉત્તર ફેલાયેલા છે અને ઈષ્પાકાર – બાણની સમાન સરળ છે. પ્રત્યેક ભાગમાં એક એક મેરુ, સાત સાત વર્ષ અને છ છ વર્ષધર છે. સારાંશ એ છે કે નદી, ક્ષેત્ર, પર્વત આદિ જે કાંઈ જબૂદીપમાં છે, તે ધાતકીખંડમાં બમણાં છે. ધાતકીખંડન પૂર્વાદ્ધ અને પશ્ચિમાર્ક રૂપે વિભક્ત કરતાં દક્ષિણથી ઉત્તર ફેલાયેલા ઈષ્પાકાર –બાણના આકારના બે પવત છે; તથા પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધમાં પૂર્વથી પશ્ચિમ ફેલાયેલા છ છ વર્ષધર પર્વત છે, તે બધા એક બાજુએ કાલેદધિને સ્પર્શ કરે છે અને બીજી બાજુએ લવણોદધિને સ્પર્શ કરે છે. પૂર્વ અને પશ્ચિમાર્કમાં રહેલા છ છ વર્ષધોને પૈડાની નાભિમાં લાગેલા આરાની ઉપમા આપવામાં આવે, તે એ વર્ષધરેના કારણે વિભક્ત થયેલાં સાત ભરત આદિ ક્ષેત્રોને આરાની વચમાં રહેલા અંતરની ઉપમા આપવી જોઈએ. મેર, વર્ષ અને વર્ષધરેની જે સંખ્યા ધાતકીખંડમાં છે, તે જ પુષ્કરાદ્ધદ્વીપમાં છે. એટલે કે એમાં પણ બે મેરુ, ચૌદ વર્ષ તથા બાર વર્ષધર છે. તે બાણકાર પર્વતેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy