SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
This branch comes from the Arya Shantishrenik. The Arya Shantishrenik descends from the Arya Suhasti, who is four generations removed. The disciple of Asuhasti is Susthit-Supratibhaddha, and his disciple is Indradin. Indradin’s disciple is Dinn, and Disha’s disciple is noted as Shantishrenik. Shantishrenik is from the guru of Aavanu Guru, who is Asahagir. Thus, he comes from the first generation of Aavanu. The Suhasti is noted as having a heavenly period at Virat 291, and Vajra at Virat 584, indicating that between the celestial period of Suhasti and the celestial period of Vajra, there are 293 years involving five generations. Therefore, averaging one generation taking 60 years, the early period of the Shantishrenik from Suhasti would be around Virat 471. During this time, it is possible that the Uchchhanagari branch might have emerged from Shantishrenik. Considering that the reader Umasvati is believed to have been from the Uchchhanagari branch of Shantishrenik, and accepting the estimated time of emergence of that branch, it is also difficult to ascertain what Umasvati did after emerging from that branch. This is because in the praise of his Diksha Guru and Vidya Guru, he has stated: "They are beneficial in their teachings; the praises of that Ushanari are not mentioned here." To understand more about Arya Shantishrenik, one should refer to the previous pages of the 'Kalpasutra' text before the root Kalpasutrasthaviraval.
Page Text
________________ . છે;૧ એ શાખા આર્ય શાંતિશ્રેણિકથી નીકળેલી છે. આર્યશાંતિશ્રેણિક આર્ય સુહસ્તીથી ચેાથી પેઢીએ આવે છે. આસુહસ્તીના શિષ્ય સુસ્થિત-સુપ્રતિબદ્ધ અને તેમના શિષ્ય ઇંદ્રદિન્ન. ઇંદ્રદિનના શિષ્ય દિન્ન અને દિશના શિષ્ય શાંતિશ્રેણિક નોંધાયેલ છે. શાંતિશ્રેણિક એ આવાના ગુરુ જે આસ હગિરિ, તેમના ગુરુભાઈ થાય; એટલે તે આવાની પહેલી પેઢીમાં આવે છે. આ સુહસ્તીને સ્વર્ગવાસસમય વીરાત્ ૨૯૧ અને વજ્રા સ્વર્ગવાસસમય વીરાત ૫૮૪ નોંધાયેલા મળે છે, એટલે સુહસ્તીના સ્વર્ગવાસસમયથી વજ્રના સ્વવાસસમય સુધીનાં ૨૯૩ વર્ષમાં પાંચ પેઢી મળી આવે છે. આ રીતે સરેરાશ એકએક પેઢીને સાઠ વષઁ કાળ લેતાં સુહસ્તીથી ચોથી પેઢીએ થનાર શાંતિશ્રેણિકના પ્રારંભકાળ લગભગ વીરાત્૪૭૧ ને આવે. આ વખત દરમિયાન કે થાડું આગળ પાછળ શાંતિશ્રેણિકથી ઉચ્ચનાગરી શાખા નીકળી હશે. વાચક ઉમાસ્વાતિ, શાંતિશ્રેણિકની જ ઉચ્ચનાગર શાખામાં થયા છે એમ માની લઈ એ, અને એ શાખા નીકળ્યાના ઉપર અટકળ કરેલ સમય સ્વીકારી આગળ ચાલીએ, તે પણ એ કહેવું કઠણ છે કે, વાચક ઉમાસ્વાતિ એ શાખા નીકળ્યા પછી કારે થયા ? કારણ કે પોતાના દીક્ષાગુરુ અને વિદ્યાગુરુનાં જે નામે પ્રશસ્તિમાં તેમણે "थेरेहितो णं अजसंतिसेणिएहितो माढरसगुत्तेहितो एत्थ णं ઉષાનારી સાદા નિમ્નયા” । મૂળ કલ્પસૂત્રસ્થવિરાવલિ, પૃ૦ ૫૫, આર્ય શાંતિશ્રેણિકની પૂર્વપર પરા જાણવા માટે એથી આગળનાં ‘કલ્પસૂત્ર’નાં પાનાં જુએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy